parivar quotes in gujarati
Hello guys, a lot of people keep searching parivar quotes in gujarati on Google, so this is why we have written this post today. In this post, we have shared more than 20 posts of parivar quotes in gujarati with you which you can use anywhere such as You can keep our Gujarati status status in WhatsApp or Facebook
parivar quotes in gujarati |
By the way, there are many websites which keep updating the status for Gujarati Status for Whatsapp parivar but our site updates more than 20 statuses every day, where you will get to see 40 new statuses everyday, if you want our blog website We can follow our hope that you will like our contact very much
parivar status in gujarati
parivar quotes in gujarati |
આપણો તો એક જ નિયમ વાલા, નાત માટે માન અને દોસ્તો માટે જાન !!
લોકો ગમે એટલું મને સમજાવે, હવે મને કોઈ ફેર નથી પડતો, મારે જે કરવું છે એજ કરીશ !!
parivar quotes in gujarati |
એક જ શોખ હું કાયમ રાખું છું, સમય ગમે તેવો હોય પણ ચહેરો હસતો રાખું છું !!
નખરા તો છોકરીઓના હોય સાહેબ, બાકી અમારા તો કાયમ તોફાન જ હોય.
જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે, પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે !!
અમે કોઈને જોઈને ખુશ નથી થતા, કેમ કે અમે પોતે જ મોજીલા છીએ !!
પોતાના ઘરેતો કુતરા પણ સિંહ હોય છે, પણ સિંહતો બધી જગ્યાએ સિંહ જ હોય છે !!
બધા નમેલા માથા ગુલામોના નથી હોતા સાહેબ, બસ માન અને મર્યાદા નામની પણ કોઈ વસ્તુ હોય છે !!
અરે કંઈ વાંધો નહીં, લોકો અમને મતલબ પડે ત્યારે તો યાદ કરે છે !!
કંઈ કહેવું જ હોય તો સામેથી કહેજો, પીઠ પાછળ કહ્યું તો કહેવા લાયક નહીં રહો !!
parivar quotes Foto in gujarati
તું જેવી મને વિચારે છો તેવી હું નથી, હું જેવી છું તેવી તું વિચારી પણ નહીં શકે !!
હું ઘણું બધું જાણું છું પણ અજાણની જેમ રહું છું, ના બોલવું એ મારી કમજોરી નહીં પણ મૌન રહેવું એ મારી તાકાત છે !!
લોકો સાચી કરી કે ખોટી કરે, પણ વાત તો અમારી જ કરે છે ને !!
હું થોડાક જ લોકોની નજીક છું, અને એ થોડાક લોકો જ મારી દુનિયા છે !!
Attitude તો સહેજેય નથી રાખતો, બસ હવે લોકોને એમની ઔકાત બતાવતા આવડી ગયું છે !!
જિંદગી મળી છે તો બઘડાટી બોલાવ દોસ્ત, લબાડ ની જેમ શું જીવવું !!
મારા દિલમાં જેને હું સ્થાન આપું છું, એને મારી જાતથી પણ વધારે હું પ્રેમ કરું છું !!
રંગ રૂપ અને રૂપિયા તો ખોટા છે, માણસની ઔકાત તો સમય જ બતાવે છે !!
નમું છું અને નમીશ માત્ર સંબંધો સાચવવા માટે, બાકી લાચાર ત્યારે પણ ન હતો અને આજે પણ નથી !!
view more
i hop you like our gujarati staus so, please like and share with your friends and famely.
No comments:
Post a Comment
Share your comment Hear