Monday, November 18, 2019

dosti status in gujarati ||Best collaction of dosti status in gujarati For Facebook

  Jayesh dabhi       Monday, November 18, 2019

Dosti status in Gujarati

Hello friends, today i will provide to you best of Doati status in gujarati, this is a big collaction of gujarati frienship status. we provide to 20+ dosti status in gujarati.

Friendship is life so, we always make his status in whatsapp and facebook. dosti status in gujarati language for you.

Dosti status in gujarati font

dosti status in gujarati
dosti status in gujarati

ચોકલેટની મીઠાશ જીભ પર એક મિનીટ માટે રહે છે, પણ સારા મિત્રની મીઠાશ તો હ્રદયમાં જિંદગીભર રહે છે !!



સાચી દોસ્તી તો એ હોય છે, જે પાણીમાં પડેલા આંસુ પણ ઓળખી લે છે !!


dosti status in gujarati
dosti status in gujarati



સાચો મિત્ર ક્યારેય I Love You ના બોલે, એની તો ગાળોમાં જ પ્રેમ હોય છે !!



હું કુરબાન થઇ જાઉં મારા દોસ્તોની દોસ્તી પર, મારી દુઆ પણ એ છે ને મારી દવા પણ એ જ છે !!


dosti status in gujarati
dosti status in gujarati

દોસ્ત તો બહુ મળ્યા, પણ તું બધાથી ખાસ છે !!

તારી દોસ્તીએ આપી તાજગી એટલે બીજી કોઈ ઋતુ સારી ન લાગે, તું બનાવ હજારો મિત્ર પણ મને તારા વગર કોઈની યારી સારી ન લાગે !!


dosti status in gujarati
dosti status in gujarati



તમે સૌથી નસીબદાર વ્યક્તિ છો, જો તમારા બાળપણના મિત્રો હજી પણ તમારા શ્રેષ્ઠ મિત્રો હોય !!


મિત્રો તો મારેય છે અને મિત્રો તો તારેય છે, મિત્રો મારે ય છે અને મિત્રો તારે ય છે !!


dosti status in gujarati
dosti status in gujarati



જિંદગીમાં બીજું બધું ના હોય તો ચાલશે, પણ સુખ-દુઃખના સાથી મારા મિત્રો વગર નહીં ચાલે !!


યાદ રાખજો મિત્રો બેબી બોલવા વાળી એક દિવસ છોડી દેશે, ભાઈ બોલવા વાળો દોસ્ત ક્યારેય નહિ છોડે !!


Dosti status in gujarati Attitude

dosti status in gujarati
dosti status in gujarati



દોસ્ત હોય તો સર્કીટ જેવા, ભાઈને બોલા બાપુ દિખતા હૈ મતલબ દિખતા હૈ !!


દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે, કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!


dosti status in gujarati
dosti status in gujarati



જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!


રૂપિયા કે બંગલાની માયા હું નથી રાખતો, મારી જોડે મારા મિત્રો છે એ જ બહુ મોટી વાત છે !!


dosti status in gujarati
dosti status in gujarati



નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !!


ના કરો વિશ્વાસ પ્રેમ પર જેમાં ભગવાન કૃષ્ણ પણ હારી ગયા, કરો ગર્વ દોસ્તી પર જેમાં ગરીબ સુદામા પણ જીતી ગયા !!

dosti status in gujarati
dosti status in gujarati



દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી, જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.


મિત્ર સુખી હોય તો આમંત્રણ વગર જવું નહીં, ને મિત્ર જો દુઃખી હોય તો આમંત્રણની રાહ જોવી નહીં !!


જયારે હું ને મારો પાક્કો દોસ્ત વાતો કરતા હોઈએ, ત્યારે કોઈની તાકાત છે કે અમારી વાતો સમજી શકે !!


dosti status in gujarati
dosti status in gujarati

દોસ્તી માટે કોઈ પ્રપોઝ ના હોય દોસ્તોને, ખાલી ભાઈ કહો ત્યાં દુખના ભાગીદાર થઇ જાય !!

view more


  • Gujarati good morning status
  • gujarati good night status
  • gujarati love status
  • gujarati attitude status
  • Latest status in gujarati


i hop you like our gujarati dosti status in gujarati text. so, you can share with your friends and famely and don't forget to follow our blog.

logoblog

Thanks for reading dosti status in gujarati ||Best collaction of dosti status in gujarati For Facebook

Previous
« Prev Post

No comments:

Post a Comment

Share your comment Hear

close