Monday, November 18, 2019

latest gujarati status ||best collaceton of latest gujarati status 2 line

  Jayesh dabhi       Monday, November 18, 2019

latest gujarati status

this is a big collaction of latest gujarati status. we always try to daily up to date my gujrati status collaction. so, today i provide to you 20+ latest gujarati status.

You can Follow our blog For our latest gujarati statu. we upload daily new contest for all gujarati audiance so, guys i hop you like my blog and my blog content.

Latest gujarati status 2020

Latest gujarati status
Latest gujarati status

ઓય મારી દિલવાળી, બની જા ને મારી ઘરવાળી !!

પુછશે ઘરે કે કેમ પલળ્યા હતા, કહીશું રસ્તામાં ભીના નયન મળ્યા હતા !!

તને ગળે લગાડી તો એક જ અહેસાસ થયો મને, કે જાણે મારી દુનિયા તારા શરીરમાં સમેટાઈ ગઈ !!
Latest gujarati status
Latest gujarati status

થાય છે ઈર્ષા એ અરીસાના નસીબની મને, જે તને રોજ રોજ મનભરીને જોવે છે !!

તમે છો એ જ મહત્વનું છે મારા માટે, કોના છો એનાથી મને કોઈ ફર્ક નથી પડતો !!

પ્રેમ કરતા જ મારી રાધા એ શીખવાડ્યું, નહીં તો આ કાનુડાને ક્યાં ખબર હતી કે પ્રેમ શું કહેવાય !!
Latest gujarati status
Latest gujarati status

મને તારો સાથ એ સમય સુધી જોઈએ છે, જયારે આપણે બંનેને ચાલવા એકબીજાનો સહારો જોઈએ !!

મારી દીકુની સ્માઈલ જ એવી છે, કે મારે હસવું ના હોય તો પણ હસાય જાય છે !!

મને ખબર છે કે બ્રહ્માંડના ચાંદ પર જીવન શક્ય નથી, પણ મારા ધરતીના ચાંદ જોડે તો શક્ય જ છે ને !!
Latest gujarati status
Latest gujarati status

દુનિયાનું સૌથી ખતરનાક હથિયાર, એટલે છોકરીઓની આંખો !!

Latest gujarati satatus Facebook


આભાર તારો મને પ્રેમ કરવા માટે, બસ સદાય આમ રહેજે મારો બનીને મારા માટે !!

કેહવું ઘણું છે પણ હૃદય રોકે છે, ચહેરો સામે હોય તમારો તો દિલ ધબકારો જરૂર ચુકે છે !!
Latest gujarati status
Latest gujarati status

મને પસંદ કરો ના કરો એ તમારા પર છે, અમને તો તમે ગમો છો ને ગમતા રહેશો !!

ક્યારેય નહીં કીધેલું આજે કહેવું છે, મારે તો બસ તારા દિલમાં રહેવું છે !!

જીવનમાં આપણે અમુક વસ્તુ ક્યારેય ના ભૂલી શકીએ, અને મારી માટે એ અમુક બસ તમે જ છો !!
Latest gujarati status
Latest gujarati status

એકસાથે ના આપી શકે તો કંઈ નહીં, મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે !!

તું એક જ છે કે જે, મને સમજી શકે છે !!

ગાલ પર ચુંબન કરીને તે મને મનાવી શું લીધો, મને તો દરરોજ નારાજ થવાનું બહાનું મળી ગયું !!
Latest gujarati status
Latest gujarati status

મારા દિલની બસ એક જ દુઆ છે, તું ક્યારેય પણ મારાથી દુર ના જાય !!

ધબકારા એમ જ નથી વધતા એમને જોઇને, આંખો તો શું હૃદય પણ શરમાઈ જાય છે એમને જોઇને !!

View more

  • Gujarati good moring status
  • gujarati good night status
  • gujarati attitude status
  • Gujarati love status

so, this is status for you. i hop you this post like and share with your friends and famely.
logoblog

Thanks for reading latest gujarati status ||best collaceton of latest gujarati status 2 line

Previous
« Prev Post

No comments:

Post a Comment

Share your comment Hear

close