Love Gujarati status for fb in gujarati font and gujarati text. we giving to you all Love gujarati status for all gujarati youngstars. we provide to gujarati Love status for all gujrat's peoples. best collaction of gujrati Love shayari and gujarati Love sms.
we also provide gujarati Love massages and gujarti Love shayari phots also.gujarat is very famous witj his attitude. so, we make to provide gujarati status for you. Love status gujarati.
Love gujarati status
love gujarati status
પ્રેમ એટલે તારા વિશે લખતા, મારું ક્યાંક ખોવાઈ જવું.
સપનું ના બનાવ તું મને એ ક્યાં પુરા થાય છે, પડછાયો બનાવી લે મને એ ક્યાં જુદા થાય છે.
સાચો પ્રેમ મળી જાય તો કદર કરજો, બધાના નસીબમાં નથી હોતો.
love gujarati status
હું તને એમ નહીં પૂછું કે તારી આંખોમાં આંસુ કેમ છે ? માત્ર એટલું જ કહીશ આવ મારી બાજુમાં બેસ !!
આ તે વળી કેવો પ્રેમ, જોવું તો શરમાઈ જાય અને ના જોવું તો રિસાઈ જાય !!
love gujarati status
ક્યાંક પ્રેમ એવો પણ હોય છે મિત્રો, હાથમાં હાથ નથી હોતા ને આત્માથી આત્મા બંધાયેલો હોય છે !!
જે ખામીઓને ખમે, પ્રેમ તો બસ એને જ નમે !!
love gujarati status
થોડી નારાજગી ને થોડો ગુસ્સો પણ છે, પણ તારી સાથે પ્રેમ આજે પણ છે !!
કેટલો પ્રેમ કરું છું એ કહી નથી શકતો, બસ એટલી ખબર છે કે તારા વગર રહી નથી શકતો !!
love gujarati status
પ્રેમની જરૂરીયાત તો દરેકને હોય છે, પણ પ્રેમની કદર તો કોઈક ને જ હોય છે.
એમની દરેક ફરિયાદ છે પ્રેમની સાબિતી, બાકી નાની વાતમાં અજાણ્યા જોડે કોણ ઝગડે !!
love gujarati status
જો દુઆથી બધું મળે, તો હું તને જ માંગુ !!
તારી સાથે ચાલેલા એ બે પગલાં, મારા દિલમાં ક્યારેય ન ભુંસાય એવી છાપ છોડી ગયા !!
હદના દાયરામાં રહેતા શીખી ગયા એ, જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા એ !!
love gujarati status
ઉઠાવ એક કાગળ અને એમાં પ્રેમ લખ, ભલે ખોટો તો ખોટો મારા નામે વહેમ લખ !!
લડીને તો દુનિયા જીતી શકાય સાહેબ, દિલ જીતવા માટે તો પ્રેમ જ કરવો પડે !!
love gujarati status
ક્યાંક એવો પ્રેમ પણ હોય છે સાહેબ, હાથમાં હાથ ભલે ના હોય પણ આત્માથી આત્મા બંધાયેલો હોય છે !!
No comments:
Post a Comment
Share your comment Hear