Saturday, November 23, 2019

Best Collaction of Gujarati good night status Massage in Gujarati text font

  Jayesh dabhi       Saturday, November 23, 2019

Gujarati good night status massage in gujarati Font


Today i will provide to you gujarati good night status in gujarati text and gujarati good night massage in gujarati text for all gujarati audiance. i hop you like our gujarati good night status and gujarati good night massages in gujarati text.

this is a best collaction of good night images and gujarati good night massages in gujarati font so, enjoy with our gujarati status. we try to everyday update latest  gujarati status for our gujarati audiance.

દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત, પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે !! ***શુભ રાત્રી***

સુખ હોય પણ શાંતિ ના હોય તો સમજવું કે, તમે ભૂલથી સગવડને સુખ સમજી બેઠા છો !! ***શુભ રાત્રી***

ક્યાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો, આપણે તો માણસ મર્યા પછી જ બેસવા જઈએ છીએ !! ***શુભ રાત્રી***

ધારદાર મહેનતનો એક જ અંજામ હશે, દુનિયામાં ગુંજતું અમારું પણ નામ હશે !! ***શુભ રાત્રી***

જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય, ત્યાં સુધી સારા માણસની કદર નથી થતી !! ***શુભ રાત્રી***

નામ અને ઓળખાણ ભલે નાની હોય, પણ પોતાની હોવી જોઈએ સાહેબ !! ***શુભ રાત્રી***

અર્જુન નથી થવું મારે મને સુદામા જ રહેવા દો, જોઇને દ્વાર પર મને એને ઉઘાડા પગે દોડવા દો !! ***શુભ રાત્રી***

જિંદગી ત્યારે સફળ ગણાય સાહેબ, જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે !! ***શુભ રાત્રી***

સપના Upload તો તરત થઈ જાય છે, પણ Download કરવામાં જિંદગી નીકળી જાય છે !! ***શુભ રાત્રી***

વાદ નહીં વિવાદ નહીં, મહાદેવ સિવાય કોઈ વાત નહીં !! ***શુભ રાત્રી***

ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે !! ***શુભ રાત્રી***

માણસ ઘણુબધું બદલતો રહે છે જિંદગીમાં, પણ અફસોસ કે તે પોતાને નથી બદલતો !! ***શુભ રાત્રી***

વિશ્વાસ હંમેશા એવા ઉપર મુકો, કે એ મુક્યા પછી તમારો શ્વાસ અદ્ધર ના રહે !! ***શુભ રાત્રી***

બે જ વસ્તુ અંતે બધાને બહુ નડતી હોય છે સાહેબ, ખુલ્લી આંખે જોયેલા સપના અને હકીકત સામે બંધ કરેલી આંખ !!! ***શુભ રાત્રી***

જે માણસ સાચો હોય છે, તે લોકોના હ્રદય માં રહે છે, પણ જે માણસ દયાળુ હોય છે, તે ઈશ્વર ના હ્રદય માં રહે છે !! ***શુભ રાત્રી***

જે માણસને આપણી કદર ના હોય, એના માટે રડીને આપણે પોતાની કદર ના ખોવાય !! ***શુભ રાત્રી***

ખબર છે બધાં જ વાસણોમાંથી ખાલી માટલાનું જ પાણી ઠંડુ કેમ હોય છે, કેમ કે એ દેશની માટીમાંથી બનેલું હોય છે !! ***શુભ રાત્રી***

જાણીતું થવું સહેલું છે સાહેબ, પણ કોઈનું વહાલું થવું ઘણું અઘરું છે !! ***શુભ રાત્રી***


ખરાબ સમય બે પ્રકારના હોય છે સાહેબ, એક રડતા શીખવાડે અને બીજો લડતા શીખવાડે !! ***શુભ રાત્રી***


સારા વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરવો એ, હીરો ફેંકીને પથરો ઉઠાવવા સમાન જ છે !! ***શુભ રાત્રી***

view more


i Hop you like our gujarati good night status in gujarati font. so, please share with your famely and friend. we every day update latest gujarati status. so visit again thank you......😊 
logoblog

Thanks for reading Best Collaction of Gujarati good night status Massage in Gujarati text font

Previous
« Prev Post

No comments:

Post a Comment

Share your comment Hear

close