Gujarati good morning shayari status image
gujarati good morning shayari for whatsap status. best gujarati good morning status in gujarati text and gujarati font. gujarati status image collaction.
Gujarati good morning status image
gujarati good morning status |
gujarati good morning status in gujarati font
જે વ્યક્તિ તમને સૌથી વધુ #Hurt કરતી હોય, એ વ્યક્તિ જ તમને સૌથી વધુ #Love પણ કરતી હોય છે !! ***શુભ સવાર***
દુઃખ તો બસ દીવાલોનું છે સાહેબ, ખુલ્લામાં રહો તો ધરતીકંપ પણ કંઈ બગાડી નથી શકતો !! ***શુભ સવાર***
ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક, સામેવાળાને બોલવાની વધારે તાકાત આપે છે !! ***શુભ સવાર***
ઘડિયાળની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ, એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડીના વાર છે !! ***શુભ સવાર***
ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં, ક્યારેય પહેલા જેવી મીઠાશ નથી હોતી !! ***શુભ સવાર***
View more
No comments:
Post a Comment
Share your comment Hear