Gujarati good morning status gujarati text
best collaction of gujarati good morning massage in gujarati text. you can use our gujarati good morning status for gujrati sms in gujarati text.
gujarati status in Gujarati font |
best collaction of good morning gujarati status and gujarati sms in gujarati font you can copy this massage and us it well i hop you like our gujarati status in gujarati font.
ઘડિયાળની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ, એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડીના વાર છે !! ***શુભ સવાર***
તું મણકા બદલ કે પછી આખેઆખી માળા બદલ, પરિણામ ત્યારે જ આવશે જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ !! ***શુભ સવાર***
રુદ્રાક્ષનો મણકો હોય કે માનવી સાહેબ, એક મુખવાળો જો મળી જાય તો બેડો પાર !! ***શુભ સવાર***
હું ક્યાં કહું છું કે મારા શબ્દનો અસર થવી જોઈએ, પણ એકવાર વાંચો તો દિલ પર અસર તો થવી જ જોઈએ !! ***શુભ સવાર***
નવેસરથી ઘડાવા માટે, ક્યારેક ભાંગી જવું પણ જરૂરી હોય છે !! ***શુભ સવાર***
દુનિયા તમને ક્યારેય હરાવી નથી શકતી, જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ના જાઓ !! ***શુભ સવાર***
જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસોનો અનુભવ ના થાય, ત્યાં સુધી સારા માણસોની કદર નથી થતી !! ***શુભ સવાર***
નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી, અને ઝુંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી !! ***શુભ સવાર***
સ્મિત એક એવો વળાંક છે, જે ઘણા મુશ્કેલ કામ સીધા કરી શકે છે !! ***શુભ સવાર***
સપના આવે એ માટે સુઈ જવું જરૂરી છે, પણ સપના પુરા કરવા માટે સમયસર જાગી જવું પણ જરૂરી છે !! ***શુભ સવાર***
ઉંમરને જો હરાવવી હોય સાહેબ, તો તમારા શોખ જીવતા રાખો !! ***શુભ સવાર***
કામ સુધારો સાહેબ, નામ આપોઆપ સુધરી જશે !! ***શુભ સવાર***
અર્પણ કોઈને એવી રીતે થવું, કે એને સમર્પણ કરવું જ પડે !! ***શુભ સવાર***
હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત, આ છે જીવન જીવવાની સાચી રીત !! ***શુભ સવાર***
ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં, ક્યારેય પહેલા જેવી મીઠાશ નથી હોતી !! ***શુભ સવાર***
જે સાથે હોય એ સમજતા નથી હોતા, અને જે સમજતા હોય એ સાથે નથી હોતા !! ***શુભ સવાર***
લોકો આજકાલ પોતાના દુઃખથી નહીં, બીજાના સુખથી વધુ દુઃખી હોય છે !! ***શુભ સવાર***
કાળીનો એક્કો પણ નાનો થઇ જાય હો સાહેબ, જયારે મનગમતો જોકર નસીબમાં આવી જાય છે !! ***શુભ સવાર***
શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ, પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે !! ***શુભ સવાર***
યાદ રાખજો જેટલું તમે ઓછું બોલશો, એટલી જ તમારા શબ્દોની કિંમત વધુ થશે !! ***શુભ સવાર***
view more
very well collaction of gujrati good moring massages i hop you like and share us. so we will try to share with more gujarati status in gujarati language.
No comments:
Post a Comment
Share your comment Hear