Friday, June 05, 2020

Best 1000+ gujarati shayari love & Romantic Shayari & images

  Jayesh dabhi       Friday, June 05, 2020

Gujarati Shayari Love




    हेलो दोस्तों स्वागत है आपका मेरे इस वेबसाइट में इस पोस्ट में हमने 1000 से ज्यादा Gujarati shayri love और रोमांटिक और के साथ शेयर की है जिसमें Love shayri in gujarati for love and romance की बहुत बड़ा कलेक्शन आपके साथ शेयर किया है जो आपको पसंद आएगा यह किसी भी शायरी आप कॉपी करके आपके सोशल मीडिया प्लेटफॉर्म पर शेयर कर सकते हैं जैसे कि व्हाट्सएप फेसबुक टि्वटर इंस्टाग्राम जैसे कई सारे सोशल मीडिया प्लेटफॉर्म हे जहां पर आप शेयर कर सकते हैं

    इस पोस्ट में हमने बहुत सारीGujarati shayari for love शेयर की है जो आपको आपके लव को प्रपोज करने में मदद करेगी या तो इसमें से कोई भी शायरी आप अपनी वाइफ या गर्लफ्रेंड को भेज सकते हैं जो आपके प्यार को बरकरार रखने में मदद करेगी

    दोस्तों बहुत सारे लोग इंटरनेट पर या गूगल पर Gujarati romance love shayari  सर्च करते हैं पर उसको शायरी जैसे चाहिए वैसे नहीं मिलती अगर मिलती है तो उसको इमेज चाहिए होती है तो इमेज होती है तो टेक्स्ट नहीं होता है और टेक्स्ट होता है तो इमेज नहीं होती है ऐसे काफी सारी परेशानी या प्रॉब्लम्स आती है तो इसीलिए हमने इस पोस्ट में Gujarati  love shayri in gujarati text  और Gujarati Love Shayri  इमेज यानी की Photos शेयर किया है जो आपको बड़े आसानी से कॉपी भी हो सकते हैं टेक्स्ट वर Images को आप डाउनलोड कर सकते हैं


    gujarati shayari love
    gujarati shayari love


    આપને જોયાં અને દિલનું જીવન અટકી ગયું,* *એનું યૌવન એજ છે ને એની વય પણ એજ છે.

    gujarati shayari on love 


    gujarati shayari love
    gujarati shayari love
       
    નથી નીકળી શકાતું તારા વિચારોમાંથી, જરૂર કોઇ રાઝ છે, ફકત તને જ ચાહું છું, એ જોઇને તો આખી સૃષ્ટિ નારાજ છે…


        
    અહીંયા દિલ ભાડે મળશે. શરત : દિલ ના ટુકડા કર્યા વગર પાછું આપવું, ભાડું : તમારી લાગણી ની વાંછટ એક મીઠી smile આપવાથી એક દિવસ નું ભાડું માફ.
        
    gujarati shayari love
    gujarati shayari love

    તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ, જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.
        
     gujarati shayari love
     gujarati shayari love


    તારા હાથમાં મારું નામ, જાણે, મસ્જીદની દિવાલ પર લખેલું રામ..!!
        
     gujarati shayari love
     gujarati shayari love


    આઇ લવ યુ” થી પણ વધારે બ્યુટીફૂલ શબ્દ છે “આઈ લવ યુ ટુ” જે નસીબદાર ને જ સાંભળવા મળે છે

    gujarati shayari for love 

        
     gujarati shayari love
     gujarati shayari love


    હું જિંદગી માટે જીવું છું અને મારી જિંદગી  તું છે.
    gujarati shayari love
    gujarati shayari love
        
    એની સાથે ના વાત વગર નો દિવસ એટલે અક્ષર વિના નું એક પાનું
        
    gujarati shayari love
    gujarati shayari love


    એણે અચાનક જ પૂછી લીધુ “કેટલો પ્રેમ કરે છે ?” મે કિધુ “કરતા આવડે છે, માપતા નહિ
    gujarati shayari love
    gujarati shayari love 
        
    ગાંડી ” કંઈક તો દયા કર આ દિલ પર….દિલ મારુ ‘ 512 MB ‘અને યાદો તારી ‘ 32 GB ‘ની…
    gujarati shayari love
    gujarati shayari love 
        
    આખું જગત મને નાનું પડયું    એમનાં દિલ મા જ્યાર થી થોડી જાગ્યા મળી છે

    gujarati shayari love
    gujarati shayari love

    આંસુ સારતા રહેવાથી રાહત થોડી થવાની?
        હૈયાના ઘાયલ ને તકલીફ આજીવન રહેવાની…..    



    gujarati shayari love romantic



    gujarati shayari love
    gujarati shayari love
        
    એ… આવી…. ને મને હળવેથી સ્પર્શ કરી ગઈ ! આટલી મહેરબાની સપનામાં તો કરી ગઈ…

    gujarati shayari love
    gujarati shayari love
        

    વાસ્યા કમાડ તોય તે ઘરમાં ઘૂસી ગયા તારા વિચાર ઠેઠ જીવતરમાં ઘૂસી ગયા

    gujarati shayari love
    gujarati shayari love


    મને બતાવો કે એવો પથ્થર ક્યાં મળે?    જે દિલ ઉપર રાખી ને બે જણ એકબીજા ને ભૂલી જાય

     gujarati shayari love
     gujarati shayari love
        
    બહુ બહુ તો શું થશે    એક રજા પડશે    પણ સાચું કહું    તુ સાથે હશે તો મઝા પડશે

     gujarati shayari love
     gujarati shayari love
        
    પ્રેમ ના ‘હીસાબો’ ને શું કરવા સાહેબ ?     જ્યારે પ્રેમ જ ‘બે-હીસાબ’ કર્યો હોય…

    beautiful gujarati shayari love  


     gujarati shayari love
     gujarati shayari love
        
    તું મિનિટનો કાટો બનજે અને હું કલાક નો સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું

     gujarati shayari love
     gujarati shayari love
        
    હ્રદયમાં    જેમને પણ    હું સ્થાન આપું છું..!!    મારાથી વધારે    હું એમનું ધ્યાન રાખું છું.!!

     gujarati shayari love
     gujarati shayari love
        
    બધા લોકો મરેજ છે, પણ ઍક હકીકત ઍ પણ છેકે બધા લોકો જીવતા પણ નથી.!!
        
    ભલે તું મારા થી ખુબ દુર છે, પણ મારા અંતરમાં તારી યાદ ભરપૂર છે.

    gujarati love shayari for wife


            
    પ્રેમ એક એવુ જંગલ છે જ્યાં નાજુક હરણી “સાવજ” નો શિકાર કરી જાઈ છે વાલા..!!
        
    અમારા દિલની સફર તો કરી જુઓ કોઇક દિવસ ,ઘા થી પડેલા ખાડામાં પણ અમે પ્રેમના ફુલ વાવ્યા છે
        
    સ્નેહ ઓછો નથી કોઈનો પણ, તો ૫છી એક જણ જ કેમ ખાસ લાગે છે?
        
    આંખથી આંખ મળી ગઈ છે સભર મહેફિલમાં*સ્મિત જો એમાં ભળી જાય, પ્રણય થઈ જાએ…
        

    તું આવને મુખોટા બદલી,વાંધો નહીં,* *આમેય હું દિલ જોઉં છું, મોઢું નહીં.

    View Also



    Gujarati shayri For Love and romance



    કાચી કેરીની ચીરી જેવી તું, એક્કા અને દૂરીની પાછળ બ્લાઈન્ડમાં નીકળેલી તીરી જેવી તું !! – ‘બધિર’ અમદાવાદી
    gujarati shayari for love
    gujarati shayari for love


    સંદેશા તો મળે છે પણ ઍમા શુ નવુ છે, હવે તો સાંજ પડે અને તમે મળો બસ ઍજ ઘણુ છે.


    તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,


        હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

    ડુબી છે પરન્તુ સાગર ના અસ્તિત્વને એણૅ તાર્યુ છે,    તોફાન છતાંયે નૌકાએ મઝધારમાં માથું માર્યુ છે.

    તબીબો પાસેથી હું નિકળ્યો,દિલની દવા લઈ ને,    જગત સામે જ ઊભું હતું, દર્દો નવા લઈ ને…

    કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,    વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??

        ગમે તેવું અમૂલ્ય હોય,    જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

    માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.


    અમારી ભૂલો ને માફ કરતા રેહજો,    જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,    કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,    તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…

    નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,    બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,    પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,    કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

    પાંદડું તાળી પવનને આપે છે,    ઝાડ પર જાણે રાસ લાગે છે.    સ્નેહ ઓછો નથી કોઈનો પણ,    એક જણ કેમ ખાસ લાગે છે?


    gujarati shayari love romantic sms





    ચાલ આજ ફાસલોન કો મીટ દેતે હૈ,
            ચાલ આજ દીલો કો મિલા દેતે હૈ,
            બનતે હૈ એક પ્યાર કી ચાદર
            ઔર ખુદ પે ઉંડા લેતે હૈ.

    ધડકતે દિલ કી આવાજ તુમ હો,
        સબ સે જાડા કુછ ખાસસ તુમ હો,
        હર પલ એહ્સાઆ હોતા હૈ ઇતના
        જેસે મેરે દિલ કે પાસ તુમ હો.

    ના જાને કીટને પ્યાર સે ખુદા ને બનાયા તુમ્હેં હોગા,
        ના જાણે કીટની ખૂબસૂરતી કો લાગયાં હોગા,
        જબ બના કે દિદાર કિયા હોગા તુમ્હારા
        તો ઉસકો ભી પ્યાર જરૂર અન્ય હોગા

    મુસ્કાન બેન્કે તેરે હોઠોન પે આ જાઓ,
        ખવાબ બેન્કે તેરે ખયાલોન મેઇન આ જાઓ,
        બન કે આંઉ ખુશ્બુ મેઈન કારિબ તેરે
        ઓર તેરી સાણસો સે તેરે રાગ રાગ મેઇન સામ જાઓ.

    જુદાઈ શેને કી આદત નહિ હૈ,
        બિન તેરે રાહને કી ચાહત નહિ હૈ,
        ચાહત હૈ તો સિર્ફ તેરે સાથ જીને કી
        બિન તેરે જીને કી હમારી કોઈ ખ્વાહિશ નહિ હૈ…

    gujarati love shayari for girlfriend


    મેરી હર ધડકન મેઈન જીકર હૈ તુમ્હારા,
        મેરી હર સાયન્સ પે નામ હૈ તુમ્હારા,
        તુમ બસે હો દિલ મેઈન કુછ ઐસે
        કી હર લમ્હા એહસાસ બસ હોતા હૈ તુમ્હારા.

    રૂઠો ગયે અગર તો મન હમ લેંગે,
        જાઓ ગયે અગર દુર તો ઊંટના કરીબ આ હમ લેંગે,
        મહોબ્બત દિલ સે કિ હૈ
        શબ્દો સે નહિ જો ભૂલ હમ દેંગે.

    ફૂલો સે જેડા ખુબસુરત હો આપ
        મહોબ્બત સે ભરી મુરત હો આપ
        કોણ કેહતા હૈ જીને કે લિયે સાંસે જરૂરી હૈ
        હુમારે જીને કે લિયે તો જરૂરત હો આપ.

    તુમ બોહત સાલ રેહ લિયે અપને,
        અબ મેરે સીર્ફ મેરે હો કે રહો.
    તુઝમેં બાત હે કુછ ઐસે હૈ
        દિલ ના દિયા તુમ્હેં તો જાણ ચાલી જાયેગી.

    સડક સે મ્હેક્તી હુઈ હવે ક ઝોંકા
        લેહરાએ  તો લગતા હૈ કે તુમ હો.





    કર્મ    અવસર    પતિપત્ની

    સાહસ    સમય    કીર્તિ

    સાહસ    સમય    કીર્તિ

    तो दोस्तों फाइनली आपने यह सारी लव शायरी इन गुजराती पढ़ ली है तो हमें उम्मीद है आप क्या आपको यह पोस्ट पसंद ही आया होगा अगर आपको यह पसंद आया है तो आप इसे अपने फेसबुक या व्हाट्सएप ग्रुप में शेयर कर सकते हैं और आपको हमारा यह लोग वेबसाइट अच्छा लगा हो तो आप हमारे ब्लॉक को फॉलो कर सकते हैं जिससे कि हमारी लेटेस्ट अपडेट आपको मिलती रहेगी

       दोस्तों इस पोस्ट को छोड़ने से पहले आपसे एक निवेदन है क्या आप कुछ भी कमेंट करके हमारा मोटिवेशन बढ़ा  सकते हैं प्लीज हमारे इस गुजराती लव शायरी पोस्ट को शेयर कर दीजिए और कुछ ना कुछ कमेंट करके हमारा मोटिवेशन बढ़ाई यह पूरा पोस्ट पढ़ने के लिए आपका खूब खूब धन्यवाद.
    logoblog

    Thanks for reading Best 1000+ gujarati shayari love & Romantic Shayari & images

    Previous
    « Prev Post

    No comments:

    Post a Comment

    Share your comment Hear

    close