Good morning status shayari suvichar
Best gujarati good morning status and shayri for whatsapp and facebook . best collaction of gujarati good morning suvichar status for facebook. fb status in gujarati good morning in gujarati font.
gujarati best collaction of december 2019 of good morning status images and gujarati text massages for morning.
Gujarati good morning status suvichar
gujarati good morning status |
Gujarati good morning status in gujarati text
બોલતા તો બધાને આવડે છે, પણ ક્યાં, કેટલું અને શું બોલવું એ બહુ થોડા લોકોને જ આવડે છે !! ***શુભ સવાર***
આજે નહીં તો આવતી કાલે, ક્યારેક તો મારી પ્રાર્થના સાંભળી લે ભગવાન !! ***શુભ સવાર***
વિધી સાથે વેરના થાય જીવન આખું ઝેરના થાય, કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત એમાં કઈ ફેરફાર ના થાય !! ***શુભ સવાર***
જે લોકો હંમેશા હસતા રહે છે, બસ એ લોકોએ જિંદગીને સમજી લીધી છે !! ***શુભ સવાર***
માણસ તો #સિમ્પલ છે સાહેબ, બસ ખાલી માણસાઈ જ #કોમ્પ્લિકેટેડ છે !! ***શુભ સવાર***
No comments:
Post a Comment
Share your comment Hear