Tuesday, November 26, 2019

[BEST] Gujarati Good morning Sms,status,massage 1000+

  Jayesh dabhi       Tuesday, November 26, 2019

Gujarati good morning

Gujarati good morning sms and suvichar gujarati for whatsapp status in gujarati.

Hello hello friends, my name is Jayesh Dabhi and I run this block, upload Gujarati status in Gujarati language on this blog, in this post I have shared more than 200 status for you for good morning in which you can copy this status to anyone.  Good morning  Sms wish you can have seen many websites, all of them have very less status or poetry, they also have difficulty in copying it.  Let's get it written for the full post Gujarati Good Morning sms Wish status and I hope you will like our post status you can also follow our blog all States had written in Gujarati

People like to share Gujarati Suvichar in the morning and some people keep the same Suvichar status, that's why I have taken from all the status Suvichars, you can also call it People can keep posting new status on Facebook ebook and WhatsApp everyday, so we have block more than 200 Gujarati WhatsApp status  Shared with you in gujarati.
gujarati good morning sms
gujarati good morning sms

Gujarati good morning Sms

besst gujarati good morning sms collaction in 2019 . more thaen 200+ gujarati good morning  sms suvichar in gujarati text.

વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે, પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !! ***શુભ સવાર***

આ દુનિયામાં ખુશનસીબ માત્ર એ જ છે, જે પોતાના નસીબથી ખુશ છે !! ***શુભ સવાર***

હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત, આ છે જીવન જીવવાની સાચી રીત !! ***શુભ સવાર***

સ્મિત એક એવો વળાંક છે, જે ઘણા મુશ્કેલ કામ સીધા કરી શકે છે !! ***શુભ સવાર***

છુટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ, મુલાકાતમાં એટલો વજન તો હોવો જ જોઈએ !! ***શુભ સવાર***

ભલભલો સાથ છોડી દે, જ્યારે આપણા સમય પર દુષ્કાળ વીતતો હોય !! ***શુભ સવાર***

જો હારવાની બીક લાગતી હોય, તો જીતવાની ઈચ્છા ક્યારેય ના રાખતા !! ***શુભ સવાર***

પૂર્ણ વિરામ એ માત્ર અંત જ નથી, નવા વાક્યની શરૂઆત પણ હોઈ શકે છે !! ***શુભ સવાર***

થોડું બોલીને જો શબ્દોમાં વજન રાખશો, 
તો કોઈ ત
મારી ડીગ્રી પૂછવાની હિંમત નહીં કરે !!
 ***શુભ સવાર***

દરેક ભૂલ સોરી બોલવાથી માફ નથી થતી, 
અમુક ભૂલ માટે પરિણામ પણ ભોગવવા પડે છે !! 
***શુભ સવાર***

જો તમારે એ જોઈએ છે જે તમારી પાસે ક્યારેય નહોતું, 
તો તમારે એ કરવું પડશે જે તમે ક્યારેય નથી કર્યું !!
 ***શુભ સવાર***

જીવન એની સાથે વિતાવો જે તમને ખુશ કરે, 
એની સાથે નહીં જે તમને Impress કરે !! 
***શુભ સવાર***

આજકાલ જુઓને જિંદગી કેવી થઇ ગઈ છે,
 ખુશ દેખાવું ખુશ હોવાથી વધુ જરૂરી થઇ ગયું છે !! 
***શુભ સવાર***

જે સમજે એને જ બધા સમજાવે છે, 
બાકી ના સમજે એની સાથે બધા એડજસ્ટ થઇ જાય છે !!
 ***શુભ સવાર***

બસ એક અહેસાન આપજે આ જિંદગીમાં, 
દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન આપજે !!
 ***શુભ સવાર***

કાળીનો એક્કો પણ નાનો થઇ જાય હો સાહેબ,
જયારે મનગમતો જોકર નસીબમાં આવી જાય છે !!
 ***શુભ સવાર***

વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે,
 પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !!
 ***શુભ સવાર***

આ દુનિયામાં ખુશનસીબ માત્ર એ જ છે,
જે પોતાના નસીબથી ખુશ છે !!
 ***શુભ સવાર***

હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત,
આ છે જીવન જીવવાની સાચી રીત !!
 ***શુભ સવાર***

સ્મિત એક એવો વળાંક છે,
જે ઘણા મુશ્કેલ કામ સીધા કરી શકે છે !!
***શુભ સવાર***

છુટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ,
મુલાકાતમાં એટલો વજન તો હોવો જ જોઈએ !!
 ***શુભ સવાર***

ભલભલો સાથ છોડી દે,
 જ્યારે આપણા સમય પર દુષ્કાળ વીતતો હોય !!
 ***શુભ સવાર***

જો હારવાની બીક લાગતી હોય,
 તો જીતવાની ઈચ્છા ક્યારેય ના રાખતા !!
***શુભ સવાર***

પૂર્ણ વિરામ એ માત્ર અંત જ નથી,
 નવા વાક્યની શરૂઆત પણ હોઈ શકે છે !!
***શુભ સવાર***

થોડું બોલીને જો શબ્દોમાં વજન રાખશો,
 તો કોઈ તમારી ડીગ્રી પૂછવાની હિંમત નહીં કરે !!
 ***શુભ સવાર***

દરેક ભૂલ સોરી બોલવાથી માફ નથી થતી,
અમુક ભૂલ માટે પરિણામ પણ ભોગવવા પડે છે !!
***શુભ સવાર***

જો તમારે એ જોઈએ છે જે તમારી પાસે ક્યારેય નહોતું,
તો તમારે એ કરવું પડશે જે તમે ક્યારેય નથી કર્યું !!
***શુભ સવાર***

જીવન એની સાથે વિતાવો જે તમને ખુશ કરે,
 એની સાથે નહીં જે તમને Impress કરે !!
 ***શુભ સવાર***

આજકાલ જુઓને જિંદગી કેવી થઇ ગઈ છે,
 ખુશ દેખાવું ખુશ હોવાથી વધુ જરૂરી થઇ ગયું છે !!
***શુભ સવાર***

જે સમજે એને જ બધા સમજાવે છે,
બાકી ના સમજે એની સાથે બધા એડજસ્ટ થઇ જાય છે !!
 ***શુભ સવાર***

બસ એક અહેસાન આપજે આ જિંદગીમાં,
 દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન આપજે !!
 ***શુભ સવાર***

કાળીનો એક્કો પણ નાનો થઇ જાય હો સાહેબ,
 જયારે મનગમતો જોકર નસીબમાં આવી જાય છે !!
 ***શુભ સવાર***

જયારે દુઃખ અને કડવી વાતો બંને સહન થઇ જાય,
ત્યારે સમજી લેવાનું કે તમને જીવતા આવડી ગયું છે !!
 ***શુભ સવાર***

Morning તો રોજ થાય છે,
 પણ આપડે તેને Good બનાવવી પડે છે !!
***શુભ સવાર***

gujarati good morning shayari

best collaction of gujarati good morning shayari in gujarati text fonr for all gujarati audiance. most populer gujarati good morning shayari for with a good morning .

  • Gujarati attitude status shayari
  • gujarati good night status shayari
  • gujarati love status shayari
  • Gujarati sad shayari status

=====================
ડર એ નથી કે કોઈ રિસાઈને ચાલ્યું જાય છે,
ડર તો એ છે કે લોકો હસતાં હસતાં બોલવાનું બંધ કરી દે છે !!
=======શુભ સવાર======

સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે,
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો પેઢીઓ લાગે છે !!

***શુભ સવાર***

ભાગ્યના દરવાજા પર માથું અથડાવવા કરતા,
કર્મનું વાવાઝોડું ઉભું કરશો તો બધા દરવાજા આપઓપ ખુલી જશે
***શુભ સવાર***

સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે,
અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઉગે છે !!
***શુભ સવાર***

પોતાની સમજદારી જ મહત્વની છે સાહેબ,
બાકી અર્જુન અને દુર્યોધનના ગુરુ એક જ હતા !!
 ***શુભ સવાર***

પાંદડા જેવી ઉમર થઇ ગઈ છે સંબંધોની,
આજે લીલા, કાલે પીળા ને પરમ દિવસે સુકા !!
***શુભ સવાર***

નસીબમાં જો સારું લખ્યું હશે ને,
 તો હાથની આડી અવળી રેખાઓ પણ સીધી દોર થઇ જશે !!
***શુભ સવાર***

સમય સંભાળી લેજો સાહેબ,
 સમય તમને સંભાળી લેશે !!
***શુભ સવાર***

જ્યાં મીઠ્ઠો આવકારો ન હોય ત્યાં ન જવું પછી ભલેને ત્યાં,
 ચાંદીના ચંમચા અને સોનાની થાળીમાં પીરસાતું હોય !!
 ***શુભ સવાર***

ચાની સાથે દોસ્ત થોડી ચાહ હોવી જોઈએ,
 જેમ ગઝલના શેર ઉપર વાહ હોવી જોઈએ !!
***શુભ સવાર***

કોઈ મારું ખરાબ કરે એ એનું કર્મ,
હું કોઈનું ખરાબ ના કરું એ મારો ધર્મ !!
 ***શુભ સવાર***

એ વ્યક્તિની શક્તિનો કોઈ મુકાબલો થઇ શકતો નથી,
જેની પાસે શક્તિની સાથે સહનશક્તિ પણ હોય !!
***શુભ સવાર***

કાચ તૂટે અને વિખેરાઈ જાય એ જ સારું દોસ્ત,
 બાકી એની તિરાડો નથી જીવવા દેતી કે નથી મરવા દેતી !!
 ***શુભ સવાર***

આટલી ઈચ્છા તો કરોડો રૂપિયા પામવાની પણ નથી થતી,
 જેટલી ઈચ્છા નાનપણનો ફોટો જોઇને નાનપણમાં જવાની થાય છે !!
 ***શુભ સવાર***

DPમાં તિરંગો નહીં હોય તો ચાલશે,
પણ દિલમાં તિરંગો જરૂર રાખજો સાહેબ !!
***શુભ સવાર***

તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય હોવા જોઈએ,
જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ એ બધું સમજી જાય !!
***શુભ સવાર***

મન થાય ત્યારે મરજી મુજબ જીવી લેવું,
કેમ કે સમય ફરીથી એ સમય નથી આપતો !!
 ***શુભ સવાર***

જિદ્દની એક ગાંઠ છુટી જાય,
 તો ગુંચવાયેલા બધા સંબંધો સીધાદોર થઈ જાય !!
 ***શુભ સવાર***

=====================
 જીવનમાં સુખી થવા માટે,
ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો !!
 ======:-શુભ સવાર-:======

પહેલી બેંચ પર બેસનાર ત્યાં સુધી જ હોંશિયાર છે,
જ્યાં સુધી છેલ્લી બેંચવાળો હરીફાઈમાં નથી ઉતરતો !!
***શુભ સવાર***

જિંદગીમાં કદર કરજો એ લોકોની,
 જે આ સમયમાં પણ તમારા માટે સમય કાઢે છે !!
***શુભ સવાર***

યાદ રાખજો જેટલું તમે ઓછું બોલશો,
 એટલી જ તમારા શબ્દોની કિંમત વધુ થશે !!
 ***શુભ સવાર***

જે દાદર નીચે લાવે છે એ જ તમને ઉપર લઇ જાય છે,
તમે કઈ દિશા પકડો છો તે મહત્વનું છે !!
 ***શુભ સવાર***

શું  જતું  કરવું અને શું  જાતે  કરવું,
એ સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !!
***શુભ સવાર***

હું એ લોકોની કદર કરું છું જે સાચું બોલે છે,
 પછી ભલે તે ગમે તેટલું ખરાબ હોય !!
 ***શુભ સવાર***

જિંદગીમા આપણી આગળ કે પાછળ કોણ છે,
 એ મહત્વનું નથી. આપણી સાથે કોણ છે એ મહત્વનું છે !!
***શુભ સવાર***

તમને જો તમારા પર જ વિશ્વાસ ના હોય,
 તો તમે ક્યારેય બીજા પર વિશ્વાસ ના કરી શકો !!
 ***શુભ સવાર***

જરૂરી નથી કે બધે તલવાર લઈને ફરો,
 ધારદાર ઈરાદાઓ પણ જીત અપાવે છે !!
***શુભ સવાર***

તમારા પરિવારની કદર કરો સાહેબ,
કેમ કે દરેકના નસીબમાં એ નથી હોતું !!
 ***શુભ સવાર***

ભૂલ કરી હોય તો કબુલી લેવું સારું,
કારણ કે ભૂલને ગમે તેટલી ફેરવો એ સત્ય સામે નહિ ટકી શકે !!
***શુભ સવાર***

જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે,
એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા જ મળતા હોય છે !!
 ***શુભ સવાર***

મારી સવારની શરૂઆત પહેલા જ,
તમારી યાદોની શરૂઆત થઇ જાય છે !!
***શુભ સવાર***

માણસ ઓળખતા શીખો,
 નહીંતર સારો માણસ પણ ખરાબ બનીને તમારાથી દુર થઇ જશે !!
 ***શુભ સવાર***

શું જતું કરવું અને શું જાતે કરવું,
 એ જો સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !!
 ***શુભ સવાર***

વિચારો તો હંમેશા શ્રેષ્ઠ જ હોવા જોઈએ,
કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે પણ દ્રષ્ટિકોણનો નહીં !!
 ***શુભ સવાર***

કોઈના વખાણ કરવા માટે પણ,
 દિલમાં ખાણ હોવી જોઈએ !!
***શુભ સવાર***

એ દરરોજ સવારે મંદિરમાં ડંકો વગાડે છે સાહેબ,
આંખો પોતાની બંધ છે ને ભગવાન ને જગાડે છે !!
 ***શુભ સવાર***

પરિવાર નામનો ભલે કોઈ વાર નથી,
 પણ તેના વિના એકેય તહેવાર નથી !!
***શુભ સવાર***

ભગવાન કરે આપણી દોસ્તી એટલી પાક્કી બને,
કે ચાલતા રસ્તે માર તને પડે ને વાંક મારો હોય !!
***શુભ સવાર***

શું જતું કરવું અને શું જાતે કરવું,
એ સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !!
***શુભ સવાર***

નથી સમજાતું કે નસીબ શું છે,
પણ એટલું તો જરૂર સંજય છે કે મેહનત એક દિવસ જરૂર રંગ લાવશે
***શુભ સવાર***

જે લોકો મનમાં ઉતરે છે એમને સંભાળીને રાખો,
જે લોકો મનમાંથી ઉતરે છે એનાથી સંભાળીને રહો !!
***શુભ સવાર***

સુંદર ચહેરો એ ભગવાને આપેલી ભેટ છે,
પરંતુ સુંદર હૃદય હોવું એ ભગવાનના આશીર્વાદ છે !!
***શુભ સવાર***

gujarati good morning qutotes

more thaen 200+ quotes for wish good morning in gujarati. all quotes in gujarati text. so, share our gujarati good morning quotes. this is a big collaction of quotes for good morning wish.

  • Gujarati friendship status shayari
  • gujarati birthday shayri status
  • happy birthday brother status
  • latest gujarati shayari status

જીવનમાં અમુક જ મિત્ર એવા મળે છે,
 જે આપણી માટે ચપ્પલની જેમ ઘસાઈ જાય છે !!
***શુભ સવાર***

માટલું પણ જોવે છે આજકાલ,
કેટલા સહેલાઈથી ફૂટી જાય છે માણસો !!
***શુભ સવાર***

દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,
 નાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો !!
 ***શુભ સવાર***

બહુ ખાસ હોય છે એ લોકો,
 જેની પાસે સમય ના હોવા છતાં થોડોક સમય આપણને આપે છે !!
***શુભ સવાર***

આપણા કારણે કોઈના એકાંતમાં ખરતા આંસુ,
 એ આપણા જીવનની સૌથી મોટી નિષ્ફળતા છે !!
***શુભ સવાર***

સારા વર્તનમાં એટલી તાકાત હોય છે,
 કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે !!
***શુભ સવાર***

રુદ્રાક્ષનો મણકો હોય કે માનવી સાહેબ,
એક મુખવાળો જો મળી જાય તો બેડો પાર !!
***શુભ સવાર***

અર્પણ કોઈને એવી રીતે થવું,
 કે એને સમર્પણ કરવું જ પડે !!
***શુભ સવાર***

આ જિંદગી જ તમને એવું બધું કરાવશે સાહેબ,
જે તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય !!
 ***શુભ સવાર***

સંબંધો નિભાવીને મેં એટલું જાણી લીધું,
 માં-બાપ સિવાય કોઈ આપણું નથી હોતું !!
 ***શુભ સવાર***

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે,
ફૂલો પરથી જો હવા પસાર થાય તો એ સુગંધી બની જાય છે !!
***શુભ સવાર***

આપણે આપણું ધારેલું કરી શકીએ એ આપણી હોંશિયારી,
લોકો એમનું ધારેલું આપણી સાથે ન કરી જાય એ આપણું મનોબળ !!
 =====:-શુભ સવાર-:=====

જીવન સરળ અને તરણ રહે તો,
 કોઈ પણ સમસ્યા તેની જાતે ઓશી થય જાય છે !!
 ***શુભ સવાર***

જીવનમાં ગમે તેટલા મોટા બની જાઓ,
 પણ માં-બાપના ઋણને ક્યારેય ના ભૂલતા !!
***શુભ સવાર***

સાચો અને જ્ઞાની માણસ દુઃખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો,
પરંતુ એ દુઃખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે !!
***શુભ સવાર***

વધારે પડતા #Friendly પણ ના થઇ જશો સાહેબ,
સામેવાળા ચીપકું સમજીને #Ignore કરવા લાગશે !!
***શુભ સવાર***

એમ જ નથી લખાતા નામ ઇતિહાસમાં સાહેબ,
સારા કામ કરતા ક્યારેક બદનામી મળે તો સ્વીકારી લેજો !!
***શુભ સવાર***

ફોટામાં સારા દેખાવા માટે કોઈ ફિલ્ટરની જરૂર નથી,
એના માટે તો ખાલી નાનકડી સ્માઈલ જ કાફી છે !!
 ***શુભ સવાર***

સંબંધ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો,
તે હૃદયના ભાવ અને અતુટ વિશ્વાસથી ટકે છે !!
 ***શુભ સવાર***

કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ,
બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતા મોટો હોય છે !!
 =====:-શુભ સવાર-:=====

વિશ્વાસની દીવાલ એટલી મજબુત હોવી જોઈએ,
કે શંકાનો કોઈ પથ્થર એને તોડી ના શકે !!
***શુભ સવાર***

અમુક મિત્રો એવા હોય જેને કશું કહેવાની જરૂર જ નથી હોતી,
ચહેરો જોઇને જ સમજી જાય છે !!
***શુભ સવાર***

ફર્ક તો બસ આપણા વિચારોમાં છે સાહેબ,
બાકી દોસ્તી કાંઈ પ્રેમથી ઓછી નથી હોતી !!
 ***શુભ સવાર***

આ દુનિયામાં ભગવાન ને યાદ કરવા વાળા કરતા,
 સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે !!
 ***શુભ સવાર***

સીધા રસ્તા અને સીધા લોકો,
સાચે જ બહુ મુશ્કેલીથી મળે છે !!
***શુભ સવાર***

આ જ જિંદગીની રમત છે સાહેબ,
 પવન કરતા વધારે માણસો ફરે છે !!
 ***શુભ સવાર***

સંબંધ અને સંપત્તિ મુઠ્ઠી ભરો તો રેતી છે,
 અને જો વાવતા રહો તો ખેતી છે !!
***શુભ સવાર***

કોઈકનો પાસવર્ડ બનવું ખુબ સહેલું છે,
 પણ કોઈની જિંદગીનું વોલપેપર બનવું ખુબ અઘરું છે !!
 ***શુભ સવાર***

ભાગી જવું ખુબ સરળ છે જાગી જવું અઘરું છે,
 ભાગો નહિ જાગો !!
 ***શુભ સવાર***

જેનો સ્વભાવ સારો હોય છે,
એને પ્રભાવ પાડવાની ક્યારેય જરૂર નથી પડતી !
 ***શુભ સવાર***

શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ,
પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે !!
***શુભ સવાર***

જે માણસ દરરોજ સવારનો ઉગતો સુરજ જોઈ શકે,
તેનાથી વધારે ભાગ્યશાળી દુનિયામાં બીજો કોઈ નથી !!
 ***શુભ સવાર***

જીવનમાં ગમે તેટલા મોટા બની જાઓ,
પણ માં-બાપના ઋણને ક્યારેય ના ભૂલતા !!
***શુભ સવાર***

જો તમારા અંતરમાં શાંતિ ના હોય,
તો બહાર તેની શોધ કરવાથી કંઈ વળવાનું નથી !!
 ***શુભ સવાર***

શબ્દો કોના મોઢેથી નીકળે છે એ મહત્વનું છે,
બાકી વેલકમ તો પગ લૂછણીયા પર પણ લખેલું હોય છે !!
***શુભ સવાર***

સાચું તો દરેકને સમજાતું હોય છે,
પણ અફસોસ કે સાચા સમયે નથી સમજાતું !!
***શુભ સવાર***

સપના આવે એ માટે સુઈ જવું જરૂરી છે,
પણ સપના પુરા કરવા માટે સમયસર જાગી જવું પણ જરૂરી છે !!
***શુભ સવાર***

ખુબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે,
છળ-કપટથી તો માત્ર મહાભારત રચી શકાય !!
 ***શુભ સવાર***

દુઃખ નું કારણ કર્મનો અભાવ સુખ નું કારણ કર્મનો પ્રભાવ,
 અને શાંતિ નું કારણ પોતાનો સ્વભાવ !!
 ***શુભ સવાર***

નવેસરથી ઘડાવા માટે,
ક્યારેક ભાંગી જવું પણ જરૂરી હોય છે !!
***શુભ સવાર***

જ્યારે સાચી લાગણીની રજૂઆત થાય છે,
ત્યારે પછી જ ખરી રમતની શરૂઆત થાય છે !!
***શુભ સવાર***

ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં,
 તમે શું શોધ્યું એ મહત્વનું હોય છે !!
***શુભ સવાર***

બાળપણ જ સારું હતું જ્યાં એક કિટ્ટા અને બુચ્ચામાં સબંધો સુધરી જતા,
હવે તો માફી માંગવા છતાં સંબંધોમાં કડવાશ રહી જાય છે !!
***શુભ સવાર***

દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે,
ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે !!
 ***શુભ સવાર***

નિંદરમાં સપના વાવી જો,
દરિયો આંખોમાં લાવી જો,
 શિવાજી થવાશે આજે પણ,
 સિંહણનું ધાવણ ધાવી જો !!
***શુભ સવાર***

કોઈને નડો નહીં ને સાહેબ,
એ પણ એક સમાજસેવા જ છે !!
 ***શુભ સવાર***

જીવનમાં જો તમારી પાછળ બોલનારા નહીં હોય ને સાહેબ,
 તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો !!
========:-શુભ સવાર-:========

લગાવીને ગોળ કોણીએ દોડાવે છે જિંદગી,
હજી જીભ અડે ત્યાં ડાયાબીટીસ બતાવે છે જિંદગી !!
 ***શુભ સવાર***

જિંદગીના દાખલાઓમાં મુંઝાતો નહીં દોસ્ત,
જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં, ઘણી વાર મેથડ ખોટી હોય છે !!
***શુભ સવાર***

વાતો તો બધી સાચી જ હોય છે સાહેબ,
 બસ કોઈને સમજવામાં તો કોઈને સાંભળવામાં ભૂલ થાય છે !!
***શુભ સવાર***

માથું ઊંચું રાખીને અભિમાન ના રાખો સાહેબ,
 જીતવાવાળો પણ ગોલ્ડ મેડલ માથું ઝુકાવીને લે છે !!
***શુભ સવાર***

ભલે અનુભવે માણસ બધું શીખી જાય છે,
પણ કુદરત દર વખતે નવી બાજી રમી જાય છે !!
 ***શુભ સવાર***

બાળપણ એ પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે,
જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે !!
***શુભ સવાર***

મૂંઝાઈને આમતેમ દોડવાથી નહીં,
 પણ આત્મવિશ્વાસપૂર્વક ચાલવાથી સફળતા મળે છે !!
 ***શુભ સવાર***

ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ,
 શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ !!
 ***શુભ સવાર***

જીંદગીમાં ગમે તેવી મજબૂરી હોય,
પણ એકવાર કોઈનો હાથ પકડ્યો તો છોડવાનો ના હોય !!
 ***શુભ સવાર***

માનવી તો માફ કરતો હોવો જોઈએ,
 સજા આપવા તો ભગવાન બેઠો છે !!
 ***શુભ સવાર***

જીવનનું ગણિત થોડું ઊંધું છે સાહેબ,
 વર્તમાન સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે !!
 ***શુભ સવાર***

જે જતું રહ્યું એ પાછું આવવાનું નથી,
અને જે આપણું છે એ ક્યારેય જવાનું નથી !!
***શુભ સવાર***

જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે,
 ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે !!
========શુભ સવાર=======

ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા,
 ભાવ ભરેલો સ્વભાવ રાખતા શીખો ખુબ ખુશ રહેશો !!
***શુભ સવાર***

બધા પથ્થરો કંઈ ઠોકર માટે જ સર્જાયા નથી હોતા,
ઘણા પથ્થરો એવા હોય છે કે જે રસ્તા બનાવે છે !!
 ***શુભ સવાર***

પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા,
 સમજદાર બનાવી દે છે !!
***શુભ સવાર***

પોતાની ભૂલ કબુલ કરી લેવાથી બે વસ્તુ થાય,
આત્માને હળવાશ થાય અને સંબંધ ટકી જાય !!
 ***શુભ સવાર***

જિંદગીમાં થોડું અંધારું શું થયું,
બધા લોકોના રંગ રેડીઅમની જેમ સ્પષ્ટ દેખાવા લાગ્યા !!
***શુભ સવાર***

કરતો હશે ઈશ્વર પણ આ એક જ ફરિયાદ,
મતલબ નીકળી ગયા પછી કોઈ નથી કરતું ફરી યાદ !!
 ***શુભ સવાર***

મીઠા શબ્દોના ખાલી બે ટીપાં,
સંબંધોને પોલીયો થતા અટકાવે છે !!
 ***શુભ સવાર***

તું મણકા બદલ કે પછી આખેઆખી માળા બદલ,
પરિણામ ત્યારે જ આવશે જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ !!
***શુભ સવાર***

આ નાનકડી જિંદગીમાં એક વાત હંમેશા યાદ રખાય,
વેવાર બધા સાથે રખાય પણ વિશ્વાસ કોઈ પર ના રખાય !!
***શુભ સવાર***

હાજરી હંમેશા એવી આપો,
 કે તમારી ગેરહાજરીની નોંધ લેવાય !!
 ***શુભ સવાર***

દોસ્તોમાં જ તો અટકી છે જાન અમારી,
 જિંદગીથી પણ વિશેષ સમજી છે દોસ્તી તમારી !! 
***શુભ સવાર***

પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયામાં,
 આખો પરિવાર સુખે થી રહે છે !! 
***શુભ સવાર***

નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી, 
અને ઝુંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી !! 
***શુભ સવાર***

વ્યક્તિ શું છે એ મહત્વનું નથી,
 પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે !! 
***શુભ સવાર***

કામ સુધારો સાહેબ, 
નામ આપોઆપ સુધરી જશે !! 
***શુભ સવાર***

જીદની એક ગાંઠ જો છૂટી જાય, 
તો ગૂંચવાયેલા બધા સંબંધો સીધાદોર થઇ જાય !! 
***શુભ સવાર***

કોઈની ખરાબ બાબત એ વ્યક્તિના કાનમાં કહેવાય, 
પણ એ વ્યક્તિની સારી બાબત આખા ગામમાં કહેવાય !!
 ***શુભ સવાર***

હું ક્યાં કહું છું કે મારા શબ્દનો અસર થવી જોઈએ, 
પણ એકવાર વાંચો તો દિલ પર અસર તો થવી જ જોઈએ !! 
***શુભ સવાર***

ચોખ્ખું મન અને હસતો ચહેરો, 
આજ સાચી સંપત્તિ છે !! 
***શુભ સવાર***

દુઃખ આવ્યું અને આવતું રહેશે,
 છતાં સવારે સુખ શોધવા નીકળી જાય એનું નામ જિંદગી !! 
***શુભ સવાર***

જે થઈ ગયું તે ભૂલી જાઓ, 
જે કરવાનું છે તેની તૈયારી કરો !! 
***શુભ સવાર***

લાગણીને ક્યાં પાળ હોય છે,
 એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !! 
***શુભ સવાર***

બીજાની ખુશી જોઈ ક્યારેય દુખી થવું નહીં,
 સુરજ હોય કે ચાંદ બધા પોતાના સમયે ચમકે છે !! 
***શુભ સવાર***

ભલે ગમે તેટલી વ્યસ્ત હોય આ જિંદગી, 
સવાર સવારમાં પોતાના હોય તેની યાદ તો આવી જ જાય છે !! 
***શુભ સવાર***

જિંદગીમાં બે વાર મોટા ફેરફાર થાય છે, 
જ્યારે કોઈ વ્યક્તિ પ્રવેશે અને જયારે કોઈ દુર થાય છે !!
 ***શુભ સવાર***

વાણીમાં પણ કેવી અજબ શક્તિ હોય છે સાહેબ, 
કડવું બોલનારનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચા પણ વેચાઈ જાય છે !! 
***શુભ સવાર***

ખાલી ભણતરનું કોઈ મહત્વ નથી સાહેબ, 
થોડાક સંસ્કાર પણ હોવા જરૂરી છે !! 
***શુભ સવાર***

એમ જ નથી બનતી મસ્ત રંગોળી સાહેબ, 
અલગ અલગ રંગોને પણ એક થવું પડે છે !!
 ***શુભ સવાર***

ભગવાન બધાને હીરા જ બનાવે છે,
 બસ જે ઘસાય છે એ જ ચમકે છે !! 
***શુભ સવાર***

વ્યક્તિના શરીરનો સૌથી ખુબસુરત હિસ્સો તો દિલ છે, 
અને તે જ સાફ ના હોય તો ચમકતો ચહેરો પણ કંઈ કામનો નથી !! 
***શુભ સવાર***

મળી જશે મંજિલ રસ્તામાં ભટકતા ભટકતા, 
ખોવાઈ તો એ લોકો ગયા છે, જે ઘરથી નીકળ્યા નથી !! 
***શુભ સવાર***

ના મંદિરમાં છુપાયેલો છે ના મસ્જીદમાં, 
જેના દિલમાં માણસાઈ છે એનાં દિલમાં ભગવાન છુપાયેલો છે !! 
***શુભ સવાર***

Gujarati good morning massage

alll people are send to daily good morning massage only but our gujarati peopler send good morning with gujarati suvichar massage.so , i write 100 + gujarati good morning massage in gujrati font

  • Attitude status images
  • gujarati suvichar images
  • gujarati good night images
  • gujarati love shayari images

સ્વપ્નાની દુનિયાથી જિંદગી શરુ થઈ જાય છે, 
બાકી આંખ ખુલ્યા પછી ફક્ત જવાબદારી દેખાય જાય છે !! 
***શુભ સવાર***

યાદો રહી જાય છે યાદ કરવા માટે, 
અને સમય બધું લઈને વીતી જાય છે !! 
***શુભ સવાર***

શ્વાસની તકલીફ હોય એની દવા તો મળે છે, 
પણ જેને વિશ્વાસની તકલીફ હોય એ આખી જિંદગી રજળે છે !! 
***શુભ સવાર***

પડી જવું એ હાર નથી સાહેબ, 
હાર તો એ છે કે જયારે તમે ઉભા થવાની ના પાડી દો !!
 ***શુભ સવાર***

કદાચ નાપાસ થશો તો ચાલી જશે સાહેબ, 
પણ નાસીપાસ થશો તો નહીં ચાલે !! 
***શુભ સવાર***

સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો, 
સંબંધ તો એ છે કે કોના વગર કેટલું એકલું લાગે છે !!
 ***શુભ સવાર***

======================== 
પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતા, 
પગથીયું બનીને ઠેઠ પહોંચાડો !! 
=======:- શુભ સવાર -:=======

જ્યાં શબ્દો પોતાનો અર્થ ગુમાવી દે, 
ત્યાં ખામોશી જ સારી લાગે હો સાહેબ !! 
***શુભ સવાર***

માતૃભાષાની મીઠાશ તો જુઓ, 
ખારા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ !! 
***શુભ સવાર***

જે માણસ ગુસ્સે થઈને પણ તમને મનાવવા આવે, 
એનાથી વધારે પ્રેમ તમને કોઈ નહીં કરી શકે સાહેબ !! 
***શુભ સવાર***

==============
 દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની કાબેલિયત પ્રમાણે ચમકે છે,
 ઈચ્છા પ્રમાણે નહીં !! 
====શુભ સવાર====

કોઈનો હાથ પકડવો ખુબ સહેલો છે સાહેબ, 
કોઈનો હાથ હંમેશા માટે પકડી રાખવો ખુબ અઘરો છે !! 
***શુભ સવાર***

પૈસા આવ્યા પછી માણસો બદલાતા નથી,
 પણ ઓળખાઈ જતા હોય છે !!
 ***શુભ સવાર***

શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ કિતાબો મને,
 થોડા ચહેરા જોયા અને ઘણા પાઠ ભણી લીધા !!
 ***શુભ સવાર***

જિંદગીમાં દોસ્તો નહીં પણ દોસ્તોમાં જિંદગી શોધજો, 
જિંદગી સુધરી જશે સાહેબ !! 
***શુભ સવાર***

જે સાથે હોય એ સમજતા નથી હોતા,
 અને જે સમજતા હોય એ સાથે નથી હોતા !!
 ***શુભ સવાર***

મનુષ્ય મળેલી વસ્તુની બે વાર જ કદર કરે છે, 
એક મળતા પહેલા અને બીજી ગુમાવ્યા બાદ !! 
***શુભ સવાર***

સમજવાની કોશિશ કરો વ્યક્તિને, 
બાકી ઝગડા તો બધા સંબંધમાં થાય જ છે !! 
***શુભ સવાર***

મહેનત પગથિયાં સમાન છે અને નસીબ લીફ્ટ સમાન છે, 
લીફ્ટ ક્યારેક બગડી શકે છે પણ પગથિયાં તમને હંમેશા ટોચ પર લઈ જશે !! 
***શુભ સવાર***

દુનિયા તમને ક્યારેય હરાવી નથી શકતી,
 જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ના જાઓ !! 
***શુભ સવાર***

વ્યવહાર ભલે ગમે ગમે તેવો સારો હોય, 
પણ અમુક લોકો તદ્દન ખોટા હોય છે !! 
***શુભ સવાર***

દુઃખ જીવનમાં ક્યારેય પૂરું થતું જ નથી,
 બસ સહન કરવાની આદત પડી જાય છે !! 
***શુભ સવાર***

દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત,
 મીણ જેવું હૃદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે !!
 ***શુભ સવાર***

આગળ વધવાવાળા બીજાને ક્યારેય અટકાવતા નથી, 
અને બીજાને અટકાવવાવાળા ક્યારેય આગળ વધતા નથી !! 
***શુભ સવાર***

આજકાલ જીવનમાં જેટલા પણ લોકો મળે છે, 
બધા બસ પોતાને શિક્ષક સમજીને ભણાવીને ચાલ્યા જાય છે !! 
***શુભ સવાર***

સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું, 
પરંતુ માણસમાં સારું શું છે તે શોધીશું તો ફાવી જઈશું !! 
***શુભ સવાર***

દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરૂ થાય છે, 
જ્યારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનુ નક્કી કરો છો !!
 ***શુભ સવાર***

વિશ્વાસ રાખજો... એવું કહેવાનું ના હોય, 
લોકો સામેથી વિશ્વાસ કરી બેસે એવું કામ કરવાનું હોય !!
 ***શુભ સવાર***

સમય મુશ્કેલ અને ધારદાર આવે તો પણ ટકી રહેજો સાહેબ,
 યાદ રાખજો ખરબચડા જોડે ઘસાવાથી જ લીસું થવાય છે !! 
***શુભ સવાર***

પાણીમાં તેલનું ટીપું પડે ને ભળે ⁸નહીં એને સંપર્ક કહેવાય, 
પાણીમાં દૂધનું ટીપું પડે ને ભળી જાય એને સંબંધ કહેવાય !!
 ***શુભ સવાર***

ભગવાન પાસે માંગણી ના કરો, 
યોગ્યતા હશે તો વગર માંગે આપશે જ !! 
***શુભ સવાર***

આંખી જિંદગી પૂરી થઈ ગયા પછી સમજાય છે કે, 
 રામ નામ જ સત્ય છે  !! 
***શુભ સવાર***

જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસોનો અનુભવ ના થાય,
ત્યાં સુધી સારા માણસોની કદર નથી થતી !!
 ***શુભ સવાર***

લાગણીઓને વળી ક્યાં કોઈ દ્વાર હોય છે, 
જ્યાં મન મળે ત્યાં જ એને હરિદ્વાર હોય છે !! 
***શુભ સવાર***

વરસાદ શીખવે છે કે જિંદગીની અદભુત ક્ષણો, 
પકડી શકાતી નથી ફક્ત માણી શકાય છે !!
 ***શુભ સવાર***

મારું માનો તો...... જ્યાં રહો ત્યાં ખુશ રહો,
 અથવા ત્યાં રહો જ્યાં ખુશ રહો !!
 ***શુભ સવાર***

કહેવાય છે કે સમય સૌથી વધુ બળવાન છે, 
પણ આમ જોઈએ તો જે થઇ ગયું છે એને બદલવાની તાકાત તો સમય પાસે પણ નથી !! 
***શુભ સવાર***

આશીર્વાદના ભલે કોઈ રંગ નથી હોતા, 
પણ આશીર્વાદ રંગ જરૂરથી લાવે છે !! 
***શુભ સવાર***

એ જ વ્યક્તિ સફળ છે આ દુનિયામાં સાહેબ, 
જે અન્યો દ્વારા મારવામાં આવેલી ઈંટનો ઉપયોગ કરી મકાન ચણી નાખે !!
 ***શુભ સવાર**

માનવીની અંદર જે સમાઈ જાય એ સ્વાભિમાન, 
અને માનવીની બહાર જે છલકાઈ જાય તે અભિમાન !! 
***શુભ સવાર***

તમે જીવનમાં હંમેશા ખુશખુશાલ રહો, 
એ જ તમારા દુશ્મનો માટે સૌથી મોટી સજા છે !! 
***શુભ સવાર***

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે,
 પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે !!
 ***શુભ સવાર***

જીવનમાં જો કોઈ ખરાબ અનુભવ થાય તો ધીરજ રાખજો મિત્રો,
 કેમ કે રડીને હસવાની મજા જ કઈક અલગ હોય છે !! 
***શુભ સવાર***

દોસ્ત તારી ગેરહાજરી એટલે #ફીલ, 
અને તારી હાજરી એટલે #મહેફિલ !! 
***શુભ સવાર***

સાથ અને હાથ ખભા પર બોજ નથી હોતા, 
પણ અફસોસ કે આવા લોકો જીવનમાં રોજ નથી હોતા !!
 ***શુભ સવાર***

ભૂલ એનાથી જ થાય જે કંઇક સારું કરવા ઈચ્છે છે, 
બાકી કંઈ નહીં કરવા વાળા તો ભૂલો જ શોધ્યા કરે છે !!
 ***શુભ સવાર***

કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી, 
વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી !! 
***શુભ સવાર***

આપણી આંખો હંમેશા એ લોકો જ ખોલી જાય છે, 
જેના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ !! 
***શુભ સવાર***

તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાવ, 
જેટલા એક ખોટા માણસ સાથે રહેવાથી થશો !!
 ***શુભ સવાર***

સમગ્ર લાગણીઓને ઓળઘોળ આજની સવાર લખું છું, 
આજે ત્રીજી જાન્યુઆરી અને બે હજાર અઢાર લખું છું !! 
***શુભ સવાર***

કોઈ હોય કે ના હોય, 
દોસ્ત પાછળ જોજે હું તો હોઈશ જ !!
 ***શુભ સવાર***

ફક્ત બીજાની અપેક્ષાઓ છોડી દો,
 દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે !! 
***શુભ સવાર***

પ્રેમ વ્યક્તિની એ તાકાત છે જે એને મળી જાય તો એ, 
જીંદગીમાં ક્યારેય કોઈનાથી નથી હારી શકતો !!
 ***શુભ સવાર***

તમે જેટલા સારા બનતા જશો, 
દુનિયા એટલી જ તમને વાપરતી જશે !! 
***શુભ સવાર***

બધા સાથી કામના, સૌનો પોતપોતાનો મોલ, 
જે સંકટ સમયમાં સાથ આપે, એ સૌથી અણમોલ !!
 ======:-સુપ્રભાતમ-:======

ચાલો તો એવી રીતે ચાલો કે તમે એક રાજા હોવ, 
નહિ તો એવી રીતે ચાલો કે શું ફર્ક પડે કોઈપણ રાજા હોય !!
 ***શુભ સવાર***

જયારે દુઃખ અને કડવી વાતો બંને સહન થઇ જાય, 
ત્યારે સમજી લેવાનું કે તમને જીવતા આવડી ગયું છે !!
 ***શુભ સવાર***

Morning તો રોજ થાય છે, 
પણ આપડે તેને Good બનાવવી પડે છે !!
 ***શુભ સવાર***

===================== 
ડર એ નથી કે કોઈ રિસાઈને ચાલ્યું જાય છે,
 ડર તો એ છે કે લોકો હસતાં હસતાં બોલવાનું બંધ કરી દે છે !!
 =======શુભ સવાર======

સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે,
 બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો પેઢીઓ લાગે છે !!
 ***શુભ સવાર***

ભાગ્યના દરવાજા પર માથું અથડાવવા કરતા, 
કર્મનું વાવાઝોડું ઉભું કરશો તો બધા દરવાજા આપઓપ ખુલી જશે !!
 ***શુભ સવાર***

સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે,
 અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઉગે છે !! 
***શુભ સવાર***

પોતાની સમજદારી જ મહત્વની છે સાહેબ, 
બાકી અર્જુન અને દુર્યોધનના ગુરુ એક જ હતા !! 
***શુભ સવાર***

પાંદડા જેવી ઉમર થઇ ગઈ છે સંબંધોની, 
આજે લીલા, કાલે પીળા ને પરમ દિવસે સુકા !! 
***શુભ સવાર***

નસીબમાં જો સારું લખ્યું હશે ને, 
તો હાથની આડી અવળી રેખાઓ પણ સીધી દોર થઇ જશે !! 
***શુભ સવાર***

સમય સંભાળી લેજો સાહેબ, 
સમય તમને સંભાળી લેશે !! 
***શુભ સવાર***

જ્યાં મીઠ્ઠો આવકારો ન હોય ત્યાં ન જવું પછી ભલેને ત્યાં, 
ચાંદીના ચંમચા અને સોનાની થાળીમાં પીરસાતું હોય !!
 ***શુભ સવાર***

ચાની સાથે દોસ્ત થોડી ચાહ હોવી જોઈએ,
 જેમ ગઝલના શેર ઉપર વાહ હોવી જોઈએ !! 
***શુભ સવાર***

કોઈ મારું ખરાબ કરે એ એનું કર્મ, 
હું કોઈનું ખરાબ ના કરું એ મારો ધર્મ !! 
***શુભ સવાર***

એ વ્યક્તિની શક્તિનો કોઈ મુકાબલો થઇ શકતો નથી, 
જેની પાસે શક્તિની સાથે સહનશક્તિ પણ હોય !! 
***શુભ સવાર***

કાચ તૂટે અને વિખેરાઈ જાય એ જ સારું દોસ્ત, 
બાકી એની તિરાડો નથી જીવવા દેતી કે નથી મરવા દેતી !!
 ***શુભ સવાર***

આટલી ઈચ્છા તો કરોડો રૂપિયા પામવાની પણ નથી થતી,
 જેટલી ઈચ્છા નાનપણનો ફોટો જોઇને નાનપણમાં જવાની થાય છે !! 
***શુભ સવાર***

DPમાં તિરંગો નહીં હોય તો ચાલશે, 
પણ દિલમાં તિરંગો જરૂર રાખજો સાહેબ !! 
***શુભ સવાર*** **

તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય હોવા જોઈએ, 
જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ એ બધું સમજી જાય !! 
***શુભ સવાર***

મન થાય ત્યારે મરજી મુજબ જીવી લેવું, 
કેમ કે સમય ફરીથી એ સમય નથી આપતો !! 
***શુભ સવાર***

જિદ્દની એક ગાંઠ છુટી જાય, 
તો ગુંચવાયેલા બધા સંબંધો સીધાદોર થઈ જાય !! 
***શુભ સવાર***

===================== 
જીવનમાં સુખી થવા માટે,
 ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો !! 
======:-શુભ સવાર-:======

પહેલી બેંચ પર બેસનાર ત્યાં સુધી જ હોંશિયાર છે, 
જ્યાં સુધી છેલ્લી બેંચવાળો હરીફાઈમાં નથી ઉતરતો !! 
***શુભ સવાર***

જિંદગીમાં કદર કરજો એ લોકોની, 
જે આ સમયમાં પણ તમારા માટે સમય કાઢે છે !! 
***શુભ સવાર***

યાદ રાખજો જેટલું તમે ઓછું બોલશો, 
એટલી જ તમારા શબ્દોની કિંમત વધુ થશે !!
 ***શુભ સવાર***

જે દાદર નીચે લાવે છે એ જ તમને ઉપર લઇ જાય છે,
 તમે કઈ દિશા પકડો છો તે મહત્વનું છે !! 
***શુભ સવાર***

શું  જતું  કરવું અને શું  જાતે  કરવું, 
એ સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !! 
***શુભ સવાર***

હું એ લોકોની કદર કરું છું જે સાચું બોલે છે, 
પછી ભલે તે ગમે તેટલું ખરાબ હોય !! 
***શુભ સવાર***

જિંદગીમા આપણી આગળ કે પાછળ કોણ છે,
 એ મહત્વનું નથી. આપણી સાથે કોણ છે એ મહત્વનું છે !!

 ***શુભ સવાર***

good morning quotes in gujarati

best wishing quotes for good mrning in gujarati. top biggest post in all gujarati quotes websites. we provideo to you 50 + good morning quotes in gujarati for all gujarati peoples.

  • sad shayari hindi 
  • Dosti status in gujarati 
  • gujarati status for love
  • gujarati suvichar

તમને જો તમારા પર જ વિશ્વાસ ના હોય, 
તો તમે ક્યારેય બીજા પર વિશ્વાસ ના કરી શકો !! 
***શુભ સવાર***

જરૂરી નથી કે બધે તલવાર લઈને ફરો, 
ધારદાર ઈરાદાઓ પણ જીત અપાવે છે !! 
***શુભ સવાર***

તમારા પરિવારની કદર કરો સાહેબ, 
કેમ કે દરેકના નસીબમાં એ નથી હોતું !! 
***શુભ સવાર***

ભૂલ કરી હોય તો કબુલી લેવું સારું, 
કારણ કે ભૂલને ગમે તેટલી ફેરવો એ સત્ય સામે નહિ ટકી શકે !! 
***શુભ સવાર***

જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે, 
એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા જ મળતા હોય છે !!
 ***શુભ સવાર***

મારી સવારની શરૂઆત પહેલા જ, 
તમારી યાદોની શરૂઆત થઇ જાય છે !! 
***શુભ સવાર***

માણસ ઓળખતા શીખો, 
નહીંતર સારો માણસ પણ ખરાબ બનીને તમારાથી દુર થઇ જશે !! 
***શુભ સવાર***

શું જતું કરવું અને શું જાતે કરવું, 
એ જો સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !!
 ***શુભ સવાર***

વિચારો તો હંમેશા શ્રેષ્ઠ જ હોવા જોઈએ, 
કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે પણ દ્રષ્ટિકોણનો નહીં !!
 ***શુભ સવાર***

કોઈના વખાણ કરવા માટે પણ, 
દિલમાં ખાણ હોવી જોઈએ !!
 ***શુભ સવાર***

એ દરરોજ સવારે મંદિરમાં ડંકો વગાડે છે સાહેબ, 
આંખો પોતાની બંધ છે ને ભગવાન ને જગાડે છે !! 
***શુભ સવાર***

પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, 
પણ તેના વિના એકેય તહેવાર નથી !! 
***શુભ સવાર***

ભગવાન કરે આપણી દોસ્તી એટલી પાક્કી બને, 
કે ચાલતા રસ્તે માર તને પડે ને વાંક મારો હોય !! 
***શુભ સવાર***

શું જતું કરવું અને શું જાતે કરવું,
 એ સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !! 
***શુભ સવાર***

નથી સમજાતું કે નસીબ શું છે, 
પણ એટલું તો જરૂર સંજય છે કે મેહનત એક દિવસ જરૂર રંગ લાવશે !! 
***શુભ સવાર***

જે લોકો મનમાં ઉતરે છે એમને સંભાળીને રાખો, 
જે લોકો મનમાંથી ઉતરે છે એનાથી સંભાળીને રહો !! 
***શુભ સવાર***

સુંદર ચહેરો એ ભગવાને આપેલી ભેટ છે,
 પરંતુ સુંદર હૃદય હોવું એ ભગવાનના આશીર્વાદ છે !! 
***શુભ સવાર***

જીવનમાં અમુક જ મિત્ર એવા મળે છે, 
જે આપણી માટે ચપ્પલની જેમ ઘસાઈ જાય છે !! 
***શુભ સવાર***

માટલું પણ જોવે છે આજકાલ, 
કેટલા સહેલાઈથી ફૂટી જાય છે માણસો !! 
***શુભ સવાર***

દુનિયાનો ભાર દિલથી ઉતારી દો, 
નાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો !! 
***શુભ સવાર***

બહુ ખાસ હોય છે એ લોકો, 
જેની પાસે સમય ના હોવા છતાં થોડોક સમય આપણને આપે છે !!
 ***શુભ સવાર***

આપણા કારણે કોઈના એકાંતમાં ખરતા આંસુ, 
એ આપણા જીવનની સૌથી મોટી નિષ્ફળતા છે !! 
***શુભ સવાર***

સારા વર્તનમાં એટલી તાકાત હોય છે, 
કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે !! 
***શુભ સવાર***

રુદ્રાક્ષનો મણકો હોય કે માનવી સાહેબ, 
એક મુખવાળો જો મળી જાય તો બેડો પાર !! 
***શુભ સવાર***

અર્પણ કોઈને એવી રીતે થવું, 
કે એને સમર્પણ કરવું જ પડે !!
 ***શુભ સવાર***

આ જિંદગી જ તમને એવું બધું કરાવશે સાહેબ, 
જે તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય !!
 ***શુભ સવાર***

સંબંધો નિભાવીને મેં એટલું જાણી લીધું, 
માં-બાપ સિવાય કોઈ આપણું નથી હોતું !! 
***શુભ સવાર***

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે, 
ફૂલો પરથી જો હવા પસાર થાય તો એ સુગંધી બની જાય છે !! 
***શુભ સવાર***

આપણે આપણું ધારેલું કરી શકીએ એ આપણી હોંશિયારી, 
લોકો એમનું ધારેલું આપણી સાથે ન કરી જાય એ આપણું મનોબળ !! 
=====:-શુભ સવાર-:=====

જીવન સરળ અને તરણ રહે તો, 
કોઈ પણ સમસ્યા તેની જાતે ઓશી થય જાય છે !! 
***શુભ સવાર***

જીવનમાં ગમે તેટલા મોટા બની જાઓ, 
પણ માં-બાપના ઋણને ક્યારેય ના ભૂલતા !! 
***શુભ સવાર***

સાચો અને જ્ઞાની માણસ દુઃખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો,
 પરંતુ એ દુઃખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે !! 
***શુભ સવાર***

વધારે પડતા #Friendly પણ ના થઇ જશો સાહેબ, 
સામેવાળા ચીપકું સમજીને #Ignore કરવા લાગશે !! 
***શુભ સવાર***

એમ જ નથી લખાતા નામ ઇતિહાસમાં સાહેબ, 
સારા કામ કરતા ક્યારેક બદનામી મળે તો સ્વીકારી લેજો !! 
***શુભ સવાર***

ફોટામાં સારા દેખાવા માટે કોઈ ફિલ્ટરની જરૂર નથી,
 એના માટે તો ખાલી નાનકડી સ્માઈલ જ કાફી છે !!
 ***શુભ સવાર***

સંબંધ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો, 
તે હૃદયના ભાવ અને અતુટ વિશ્વાસથી ટકે છે !! 
***શુભ સવાર***

કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ,
 બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતા મોટો હોય છે !! 
=====:-શુભ સવાર-:=====

વિશ્વાસની દીવાલ એટલી મજબુત હોવી જોઈએ, 
કે શંકાનો કોઈ પથ્થર એને તોડી ના શકે !! 
***શુભ સવાર***

અમુક મિત્રો એવા હોય જેને કશું કહેવાની જરૂર જ નથી હોતી, 
ચહેરો જોઇને જ સમજી જાય છે !! 
***શુભ સવાર***

ફર્ક તો બસ આપણા વિચારોમાં છે સાહેબ, 
બાકી દોસ્તી કાંઈ પ્રેમથી ઓછી નથી હોતી !! 
***શુભ સવાર***

આ દુનિયામાં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, 
સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે !! 
***શુભ સવાર***

સીધા રસ્તા અને સીધા લોકો, 
સાચે જ બહુ મુશ્કેલીથી મળે છે !! 
***શુભ સવાર***

આ જ જિંદગીની રમત છે સાહેબ, 
પવન કરતા વધારે માણસો ફરે છે !! 
***શુભ સવાર***

સંબંધ અને સંપત્તિ મુઠ્ઠી ભરો તો રેતી છે, 
અને જો વાવતા રહો તો ખેતી છે !! 
***શુભ સવાર***

કોઈકનો પાસવર્ડ બનવું ખુબ સહેલું છે, 
પણ કોઈની જિંદગીનું વોલપેપર બનવું ખુબ અઘરું છે !! 
***શુભ સવાર***

ભાગી જવું ખુબ સરળ છે જાગી જવું અઘરું છે, 
ભાગો નહિ જાગો !!
 ***શુભ સવાર***

જેનો સ્વભાવ સારો હોય છે, 
એને પ્રભાવ પાડવાની ક્યારેય જરૂર નથી પડતી !! 
***શુભ સવાર***

શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ,
 પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે !!
 ***શુભ સવાર***

જે માણસ દરરોજ સવારનો ઉગતો સુરજ જોઈ શકે, 
તેનાથી વધારે ભાગ્યશાળી દુનિયામાં બીજો કોઈ નથી !! 
***શુભ સવાર***

જીવનમાં ગમે તેટલા મોટા બની જાઓ,
 પણ માં-બાપના ઋણને ક્યારેય ના ભૂલતા !!
***શુભ સવાર***

જો તમારા અંતરમાં શાંતિ ના હોય, 
તો બહાર તેની શોધ કરવાથી કંઈ વળવાનું નથી !!
 ***શુભ સવાર***

શબ્દો કોના મોઢેથી નીકળે છે એ મહત્વનું છે, 
બાકી વેલકમ તો પગ લૂછણીયા પર પણ લખેલું હોય છે !! 
***શુભ સવાર***

સાચું તો દરેકને સમજાતું હોય છે, 
પણ અફસોસ કે સાચા સમયે નથી સમજાતું !! 
***શુભ સવાર***

સપના આવે એ માટે સુઈ જવું જરૂરી છે, 
પણ સપના પુરા કરવા માટે સમયસર જાગી જવું પણ જરૂરી છે !! 
***શુભ સવાર***

ખુબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે, 
છળ-કપટથી તો માત્ર મહાભારત રચી શકાય !!
 ***શુભ સવાર***

દુઃખ નું કારણ કર્મનો અભાવ સુખ નું કારણ કર્મનો પ્રભાવ, 
અને શાંતિ નું કારણ પોતાનો સ્વભાવ !!
 ***શુભ સવાર***

નવેસરથી ઘડાવા માટે, 
ક્યારેક ભાંગી જવું પણ જરૂરી હોય છે !! 
***શુભ સવાર***

જ્યારે સાચી લાગણીની રજૂઆત થાય છે,
 ત્યારે પછી જ ખરી રમતની શરૂઆત થાય છે !! 
***શુભ સવાર***

ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં, 
તમે શું શોધ્યું એ મહત્વનું હોય છે !! 
***શુભ સવાર***

બાળપણ જ સારું હતું જ્યાં એક કિટ્ટા અને બુચ્ચામાં સબંધો સુધરી જતા, 
હવે તો માફી માંગવા છતાં સંબંધોમાં કડવાશ રહી જાય છે !! 
***શુભ સવાર***

દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે,
 ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે !!
 ***શુભ સવાર***

નિંદરમાં સપના વાવી જો, દરિયો આંખોમાં લાવી જો, 
શિવાજી થવાશે આજે પણ, સિંહણનું ધાવણ ધાવી જો !! 
***શુભ સવાર***

કોઈને નડો નહીં ને સાહેબ, 
એ પણ એક સમાજસેવા જ છે !! 
***શુભ સવાર***

જીવનમાં જો તમારી પાછળ બોલનારા નહીં હોય ને સાહેબ, 
તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો !! 
========:-શુભ સવાર-:========

લગાવીને ગોળ કોણીએ દોડાવે છે જિંદગી, 
હજી જીભ અડે ત્યાં ડાયાબીટીસ બતાવે છે જિંદગી !! 
***શુભ સવાર***

જિંદગીના દાખલાઓમાં મુંઝાતો નહીં દોસ્ત, 
જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં, ઘણી વાર મેથડ ખોટી હોય છે !!
 ***શુભ સવાર***

વાતો તો બધી સાચી જ હોય છે સાહેબ, 
બસ કોઈને સમજવામાં તો કોઈને સાંભળવામાં ભૂલ થાય છે !!
 ***શુભ સવાર***

માથું ઊંચું રાખીને અભિમાન ના રાખો સાહેબ, 
જીતવાવાળો પણ ગોલ્ડ મેડલ માથું ઝુકાવીને લે છે !! 
***શુભ સવાર***

ભલે અનુભવે માણસ બધું શીખી જાય છે,
 પણ કુદરત દર વખતે નવી બાજી રમી જાય છે !! 
***શુભ સવાર***

બાળપણ એ પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે, 
જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે !! 
***શુભ સવાર***

મૂંઝાઈને આમતેમ દોડવાથી નહીં,
 પણ આત્મવિશ્વાસપૂર્વક ચાલવાથી સફળતા મળે છે !!
 ***શુભ સવાર***

ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ,
શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ !!
***શુભ સવાર***

જીંદગીમાં ગમે તેવી મજબૂરી હોય,
પણ એકવાર કોઈનો હાથ પકડ્યો તો છોડવાનો ના હોય !!
 ***શુભ સવાર***

માનવી તો માફ કરતો હોવો જોઈએ,
સજા આપવા તો ભગવાન બેઠો છે !!
***શુભ સવાર***

જીવનનું ગણિત થોડું ઊંધું છે સાહેબ,
વર્તમાન સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે !!
***શુભ સવાર***

જે જતું રહ્યું એ પાછું આવવાનું નથી,
 અને જે આપણું છે એ ક્યારેય જવાનું નથી !!
***શુભ સવાર***

જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે,
ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે !!
 ========શુભ સવાર=======

ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા,
ભાવ ભરેલો સ્વભાવ રાખતા શીખો ખુબ ખુશ રહેશો !!
***શુભ સવાર***

બધા પથ્થરો કંઈ ઠોકર માટે જ સર્જાયા નથી હોતા,
ઘણા પથ્થરો એવા હોય છે કે જે રસ્તા બનાવે છે !!
***શુભ સવાર***

પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા,
સમજદાર બનાવી દે છે !!
 ***શુભ સવાર***

પોતાની ભૂલ કબુલ કરી લેવાથી બે વસ્તુ થાય,
આત્માને હળવાશ થાય અને સંબંધ ટકી જાય !!
 ***શુભ સવાર***

જિંદગીમાં થોડું અંધારું શું થયું,
બધા લોકોના રંગ રેડીઅમની જેમ સ્પષ્ટ દેખાવા લાગ્યા !!
***શુભ સવાર***

કરતો હશે ઈશ્વર પણ આ એક જ ફરિયાદ,
મતલબ નીકળી ગયા પછી કોઈ નથી કરતું ફરી યાદ !!
***શુભ સવાર***

મીઠા શબ્દોના ખાલી બે ટીપાં,
 સંબંધોને પોલીયો થતા અટકાવે છે !!
***શુભ સવાર***

તું મણકા બદલ કે પછી આખેઆખી માળા બદલ,
પરિણામ ત્યારે જ આવશે જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ !!
 ***શુભ સવાર***

આ નાનકડી જિંદગીમાં એક વાત હંમેશા યાદ રખાય,
વેવાર બધા સાથે રખાય પણ વિશ્વાસ કોઈ પર ના રખાય !!
***શુભ સવાર***

હાજરી હંમેશા એવી આપો,
કે તમારી ગેરહાજરીની નોંધ લેવાય !!
***શુભ સવાર***

દોસ્તોમાં જ તો અટકી છે જાન અમારી,
જિંદગીથી પણ વિશેષ સમજી છે દોસ્તી તમારી !!
 ***શુભ સવાર**

પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયામાં,
આખો પરિવાર સુખે થી રહે છે !!
 ***શુભ સવાર***

નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી,
 અને ઝુંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી !!
***શુભ સવાર***

વ્યક્તિ શું છે એ મહત્વનું નથી,
પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે !!
***શુભ સવાર***

કામ સુધારો સાહેબ,
નામ આપોઆપ સુધરી જશે !!
***શુભ સવાર***

જીદની એક ગાંઠ જો છૂટી જાય,
તો ગૂંચવાયેલા બધા સંબંધો સીધાદોર થઇ જાય !!
***શુભ સવાર***

કોઈની ખરાબ બાબત એ વ્યક્તિના કાનમાં કહેવાય,
પણ એ વ્યક્તિની સારી બાબત આખા ગામમાં કહેવાય !!
***શુભ સવાર***

હું ક્યાં કહું છું કે મારા શબ્દનો અસર થવી જોઈએ,
પણ એકવાર વાંચો તો દિલ પર અસર તો થવી જ જોઈએ !!
***શુભ સવાર***

ચોખ્ખું મન અને હસતો ચહેરો,
 આજ સાચી સંપત્તિ છે !!
***શુભ સવાર***

દુઃખ આવ્યું અને આવતું રહેશે,
છતાં સવારે સુખ શોધવા નીકળી જાય એનું નામ જિંદગી !!
***શુભ સવાર***

જે થઈ ગયું તે ભૂલી જાઓ,
જે કરવાનું છે તેની તૈયારી કરો !!
 ***શુભ સવાર***

લાગણીને ક્યાં પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!
***શુભ સવાર***

બીજાની ખુશી જોઈ ક્યારેય દુખી થવું નહીં,
સુરજ હોય કે ચાંદ બધા પોતાના સમયે ચમકે છે !!
***શુભ સવાર***

ભલે ગમે તેટલી વ્યસ્ત હોય આ જિંદગી,
સવાર સવારમાં પોતાના હોય તેની યાદ તો આવી જ જાય છે !!
***શુભ સવાર***

જિંદગીમાં બે વાર મોટા ફેરફાર થાય છે,
જ્યારે કોઈ વ્યક્તિ પ્રવેશે અને જયારે કોઈ દુર થાય છે !!
***શુભ સવાર***

વાણીમાં પણ કેવી અજબ શક્તિ હોય છે સાહેબ,
કડવું બોલનારનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચા પણ વેચાઈ જાય છે !!
***શુભ સવાર***

ખાલી ભણતરનું કોઈ મહત્વ નથી સાહેબ,
થોડાક સંસ્કાર પણ હોવા જરૂરી છે !!
 ***શુભ સવાર***

એમ જ નથી બનતી મસ્ત રંગોળી સાહેબ,
અલગ અલગ રંગોને પણ એક થવું પડે છે !!
 ***શુભ સવાર***

ભગવાન બધાને હીરા જ બનાવે છે,
બસ જે ઘસાય છે એ જ ચમકે છે !!
 ***શુભ સવાર***

વ્યક્તિના શરીરનો સૌથી ખુબસુરત હિસ્સો તો દિલ છે,
 અને તે જ સાફ ના હોય તો ચમકતો ચહેરો પણ કંઈ કામનો નથી !!
***શુભ સવાર***

મળી જશે મંજિલ રસ્તામાં ભટકતા ભટકતા,
ખોવાઈ તો એ લોકો ગયા છે, જે ઘરથી નીકળ્યા નથી !!
 ***શુભ સવાર***

ના મંદિરમાં છુપાયેલો છે ના મસ્જીદમાં,
 જેના દિલમાં માણસાઈ છે એનાં દિલમાં ભગવાન છુપાયેલો છે !!
***શુભ સવાર***

good morning sms in gujarati

we try to provide to you valuable content for you. so,we write for you good morning sms in gujarati for our gujarati good morning sms in gujarati. gujarati every time make wish as a unique. so we write unique artical for gujarati audiance

  • gujarati funny jokes status
  • gujarati traffic rule jokes
  • gujarati attitude status

સ્વપ્નાની દુનિયાથી જિંદગી શરુ થઈ જાય છે,
બાકી આંખ ખુલ્યા પછી ફક્ત જવાબદારી દેખાય જાય છે !!
***શુભ સવાર***

યાદો રહી જાય છે યાદ કરવા માટે,
અને સમય બધું લઈને વીતી જાય છે !!
***શુભ સવાર***

શ્વાસની તકલીફ હોય એની દવા તો મળે છે,
પણ જેને વિશ્વાસની તકલીફ હોય એ આખી જિંદગી રજળે છે !!
***શુભ સવાર***

પડી જવું એ હાર નથી સાહેબ,
હાર તો એ છે કે જયારે તમે ઉભા થવાની ના પાડી દો !!
 ***શુભ સવાર***

કદાચ નાપાસ થશો તો ચાલી જશે સાહેબ,
પણ નાસીપાસ થશો તો નહીં ચાલે !!
***શુભ સવાર***

સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,
 સંબંધ તો એ છે કે કોના વગર કેટલું એકલું લાગે છે !!
***શુભ સવાર***

========================
પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતા,
 પગથીયું બનીને ઠેઠ પહોંચાડો !!
 =======:- શુભ સવાર -:=======

જ્યાં શબ્દો પોતાનો અર્થ ગુમાવી દે,
 ત્યાં ખામોશી જ સારી લાગે હો સાહેબ !!
 ***શુભ સવાર***

માતૃભાષાની મીઠાશ તો જુઓ,
ખારા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ !!
***શુભ સવાર***

જે માણસ ગુસ્સે થઈને પણ તમને મનાવવા આવે,
 એનાથી વધારે પ્રેમ તમને કોઈ નહીં કરી શકે સાહેબ !!
 ***શુભ સવાર***

==============
 દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની કાબેલિયત પ્રમાણે ચમકે છે, ઈચ્છા પ્રમાણે નહીં !!
====શુભ સવાર====

કોઈનો હાથ પકડવો ખુબ સહેલો છે સાહેબ,
કોઈનો હાથ હંમેશા માટે પકડી રાખવો ખુબ અઘરો છે !!
***શુભ સવાર***

પૈસા આવ્યા પછી માણસો બદલાતા નથી,
 પણ ઓળખાઈ જતા હોય છે !!
 ***શુભ સવાર***

શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ કિતાબો મને,
થોડા ચહેરા જોયા અને ઘણા પાઠ ભણી લીધા !!
***શુભ સવાર***

જિંદગીમાં દોસ્તો નહીં પણ દોસ્તોમાં જિંદગી શોધજો,
જિંદગી સુધરી જશે સાહેબ !!
***શુભ સવાર***

જે સાથે હોય એ સમજતા નથી હોતા,
અને જે સમજતા હોય એ સાથે નથી હોતા !!
***શુભ સવાર***

મનુષ્ય મળેલી વસ્તુની બે વાર જ કદર કરે છે,
એક મળતા પહેલા અને બીજી ગુમાવ્યા બાદ !!
***શુભ સવાર***

સમજવાની કોશિશ કરો વ્યક્તિને,
 બાકી ઝગડા તો બધા સંબંધમાં થાય જ છે !!
***શુભ સવાર***

મહેનત પગથિયાં સમાન છે અને નસીબ લીફ્ટ સમાન છે,
 લીફ્ટ ક્યારેક બગડી શકે છે પણ પગથિયાં તમને હંમેશા ટોચ પર લઈ જશે !!
***શુભ સવાર***

દુનિયા તમને ક્યારેય હરાવી નથી શકતી,
જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ના જાઓ !!
 ***શુભ સવાર***

વ્યવહાર ભલે ગમે ગમે તેવો સારો હોય,
પણ અમુક લોકો તદ્દન ખોટા હોય છે !!
***શુભ સવાર***

દુઃખ જીવનમાં ક્યારેય પૂરું થતું જ નથી,
બસ સહન કરવાની આદત પડી જાય છે !!
***શુભ સવાર***

દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત,
મીણ જેવું હૃદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે !!
***શુભ સવાર***

આગળ વધવાવાળા બીજાને ક્યારેય અટકાવતા નથી,
 અને બીજાને અટકાવવાવાળા ક્યારેય આગળ વધતા નથી !!
***શુભ સવાર***

આજકાલ જીવનમાં જેટલા પણ લોકો મળે છે,
બધા બસ પોતાને શિક્ષક સમજીને ભણાવીને ચાલ્યા જાય છે !!
***શુભ સવાર***

સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું,
પરંતુ માણસમાં સારું શું છે તે શોધીશું તો ફાવી જઈશું !!
***શુભ સવાર***

દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરૂ થાય છે, જ્યારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનુ નક્કી કરો છો !!
***શુભ સવાર***

વિશ્વાસ રાખજો... એવું કહેવાનું ના હોય,
લોકો સામેથી વિશ્વાસ કરી બેસે એવું કામ કરવાનું હોય !!
***શુભ સવાર***

સમય મુશ્કેલ અને ધારદાર આવે તો પણ ટકી રહેજો સાહેબ,
 યાદ રાખજો ખરબચડા જોડે ઘસાવાથી જ લીસું થવાય છે !!
***શુભ સવાર***

પાણીમાં તેલનું ટીપું પડે ને ભળે નહીં એને સંપર્ક કહેવાય,
પાણીમાં દૂધનું ટીપું પડે ને ભળી જાય એને સંબંધ કહેવાય !!
 ***શુભ સવાર***

ભગવાન પાસે માંગણી ના કરો,
યોગ્યતા હશે તો વગર માંગે આપશે જ !!
***શુભ સવાર***

આંખી જિંદગી પૂરી થઈ ગયા પછી સમજાય છે કે,
 રામ નામ જ સત્ય છે  !!
***શુભ સવાર***

જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસોનો અનુભવ ના થાય,
 ત્યાં સુધી સારા માણસોની કદર નથી થતી !!
 ***શુભ સવાર***

લાગણીઓને વળી ક્યાં કોઈ દ્વાર હોય છે,
 જ્યાં મન મળે ત્યાં જ એને હરિદ્વાર હોય છે !!
***શુભ સવાર***

વરસાદ શીખવે છે કે જિંદગીની અદભુત ક્ષણો, પકડી શકાતી નથી ફક્ત માણી શકાય છે !! ***શુભ સવાર***

મારું માનો તો...... જ્યાં રહો ત્યાં ખુશ રહો, અથવા ત્યાં રહો જ્યાં ખુશ રહો !! ***શુભ સવાર***

કહેવાય છે કે સમય સૌથી વધુ બળવાન છે, પણ આમ જોઈએ તો જે થઇ ગયું છે એને બદલવાની તાકાત તો સમય પાસે પણ નથી !! ***શુભ સવાર***

આશીર્વાદના ભલે કોઈ રંગ નથી હોતા, 
પણ આશીર્વાદ રંગ જરૂરથી લાવે છે !! 
***શુભ સવાર***

એ જ વ્યક્તિ સફળ છે આ દુનિયામાં સાહેબ,
 જે અન્યો દ્વારા મારવામાં આવેલી ઈંટનો ઉપયોગ કરી મકાન ચણી નાખે !! 
***શુભ સવાર***

માનવીની અંદર જે સમાઈ જાય એ સ્વાભિમાન, 
અને માનવીની બહાર જે છલકાઈ જાય તે અભિમાન !! 
***શુભ સવાર***

તમે જીવનમાં હંમેશા ખુશખુશાલ રહો, 
એ જ તમારા દુશ્મનો માટે સૌથી મોટી સજા છે !! 
***શુભ સવાર***

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે,
 પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે !! 
***શુભ સવાર***

જીવનમાં જો કોઈ ખરાબ અનુભવ થાય તો ધીરજ રાખજો મિત્રો, 
કેમ કે રડીને હસવાની મજા જ કઈક અલગ હોય છે !! 
***શુભ સવાર***

દોસ્ત તારી ગેરહાજરી એટલે #ફીલ, 
અને તારી હાજરી એટલે #મહેફિલ !!
 ***શુભ સવાર***

સાથ અને હાથ ખભા પર બોજ નથી હોતા, 
પણ અફસોસ કે આવા લોકો જીવનમાં રોજ નથી હોતા !! 
***શુભ સવાર***

ભૂલ એનાથી જ થાય જે કંઇક સારું કરવા ઈચ્છે છે, 
બાકી કંઈ નહીં કરવા વાળા તો ભૂલો જ શોધ્યા કરે છે !!
 ***શુભ સવાર***

કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી,
 વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી !! 
***શુભ સવાર***

આપણી આંખો હંમેશા એ લોકો જ ખોલી જાય છે, 
જેના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ !!
 ***શુભ સવાર***

તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાવ, 
જેટલા એક ખોટા માણસ સાથે રહેવાથી થશો !!
 ***શુભ સવાર***

સમગ્ર લાગણીઓને ઓળઘોળ આજની સવાર લખું છું,
 આજે ત્રીજી જાન્યુઆરી અને બે હજાર અઢાર લખું છું !! 
***શુભ સવાર***

કોઈ હોય કે ના હોય, 
દોસ્ત પાછળ જોજે હું તો હોઈશ જ !! 
***શુભ સવાર***

ફક્ત બીજાની અપેક્ષાઓ છોડી દો,
 દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે !!
 ***શુભ સવાર***

પ્રેમ વ્યક્તિની એ તાકાત છે જે એને મળી જાય તો એ, 
જીંદગીમાં ક્યારેય કોઈનાથી નથી હારી શકતો !! 
***શુભ સવાર***

તમે જેટલા સારા બનતા જશો, 
દુનિયા એટલી જ તમને વાપરતી જશે !!
 ***શુભ સવાર***

બધા સાથી કામના, સૌનો પોતપોતાનો મોલ,
 જે સંકટ સમયમાં સાથ આપે, એ સૌથી અણમોલ !! 
======:-સુપ્રભાતમ-:======

ચાલો તો એવી રીતે ચાલો કે તમે એક રાજા હોવ,
 નહિ તો એવી રીતે ચાલો કે શું ફર્ક પડે કોઈપણ રાજા હોય !!
***શુભ સવાર***

this post subtitles

  • gujarati good morning shayari
  • gujarati good morning quotes
  • good morning sms in gujarati
  • good morning in gujarati
  • good morning quotes in gujarati
  • gujarati good morning message
  • gujarati good morning sms
  • gujarati good morning msg
I hop youlike our post so, please share with your  friends and famely members.

Thank You For Visiting......👍😊
logoblog

Thanks for reading [BEST] Gujarati Good morning Sms,status,massage 1000+

Previous
« Prev Post

No comments:

Post a Comment

Share your comment Hear

close