Wednesday, July 01, 2020

RIP Full Form in Gujarati | RIP શબ્દ નો મિનિંગ ગુજરાતીમાં

  Jayesh dabhi       Wednesday, July 01, 2020

rip full form in gujarati | R.I.P. શબ્દ નો મિનિંગ ગુજરાતીમાં


જ્યારે કોઈ માણસ નો મૃત્યુ થાય છે તો ત્યાં RIP લખાય છે તમે પણ ક્યારેક ને ક્યારેક આવું લખેલું જોયું હશે


rip full form in gujarati,rip meaning in gujarati


આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એમાં અમુક શબ્દો એવા પણ હોય છે જે આપણે Short form માં બોલીએ છીએ ઘણી વખત તો આપને એનું Full form પણ ખબર હોતી નથી તે છતાં આપણે એવા શબ્દો બોલીએ છીએ અને લખીએ છીએ આપણને એ તો ખબર છે કે શબ્દો ક્યાં ઉપયોગ કરવા પણ આપણને એનો અર્થ ખબર હોતી નથી

આપણે હરરોજ Ok, Hello, OMG એવા ઘણા શબ્દો બોલીએ છીએ તેમાં એક R.I.P. શબ્દ પણ છે. જ્યારે પણ કોઈ માણસ મૃત્યુ પામે છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી વાતો શેર કરવામાં આવે છે ત્યારેતમે ઘણા લોકોને કોમેન્ટમાં લોકો r.i.p.  લખતા તમે જોયું હશે. તમે પણ ક્યારેક ને ક્યારેક આવું લખ્યું હશે. પણ શું તમને આ નું ફુલફોર્મ ખબર છે ? લગભગ નહીં હોય આજે હું તમને RIP શબ્દ નો મિનિંગ કહેવાનો છું અને આ શબ્દ ક્યાંથી આવ્યો તે પણ કહેવાનો છું

ઘણા બધા લોકો R.I.P  નો  Meaning  Reaturn if possible કહેતા સાંભળ્યું હશે પણ ખરેખર એવું નથી RIP નો મિનિંગ Rest in Peacel થાય છે આ એક લેટિન શબ્દ Requiescat in pace થી બન્યો છે

R.I.P. શબ્દ બોલવા અને લખવા નો ઉદેશ્ય મૃત્યુ પામેલ માણસ ની આત્માને શાંતિ પહોંચાડવાનો હોય છે આ માધ્યમથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મૃત્યુ પામેલ વ્યક્તિ ની આત્માને શાંતિ આપે


rip full form in gujarati,rip meaning in gujarati death,rip full form meaning in gujarati,rip full form for death in gujarati,rip full name in gujarati,rip full form for death in gujarati language,rip full form and meaning in gujarati,



તો અમે આશા રાખીએ છીએ કે તમને RIP શબ્દ નો મિનિંગ ગુજરાતીમાં સમજાઈ ગયો હશે ઘણા લોકોને હજી સાચો મિનિંગ ખબર નહીં હોય તો એવા લોકો સાથે અને તમારા મિત્રો સાથે આ પોસ્ટ ને શેર જરૂર કરજો વધુ માહિતી માટે આ વેબસાઈટને follow જરૂર કરજો

View More
logoblog

Thanks for reading RIP Full Form in Gujarati | RIP શબ્દ નો મિનિંગ ગુજરાતીમાં

Previous
« Prev Post

No comments:

Post a Comment

Share your comment Hear

close