Thursday, December 26, 2019

49+ [ Best ] Dosti shayari in Gujarati, Sms, Text, photos

  Jayesh dabhi       Thursday, December 26, 2019

Dosti shayari in gujarati

Dosti shayari in gujarati, Dosti status
Dosti shayari in gujarati

Today best collaction of dosti shayari in gujarati. today we share with you top 100+ Dosti shayari in gujarati text Sms. so, you can enjoy to make our gujarati friendship gujarati  shayri .
Dosti shayari in gujarati
Dosti shayari in gujarati

We daily writing artical in this blog you can follow my blog for Gujarati status, sms, quotes, images and much more artical. i hop you like this gujarati dosti shayri  so, please enjoy thi artical.

Dosti Shayari Gujarati

  • Gujarati friendship status shayari
  • gujarati birthday shayri status
  • happy birthday brother status
  • latest gujarati shayari status
  • Gujarati attitude status shayari
  • gujarati good night status shayari
  • gujarati love status shayari
  • Gujarati sad shayari status

hame ummid he ki aapko ye  pasand aayege agar aapko ye story pasand ho to please ak comment jarur kare.






મિત્રતા માટે મરવું એ કોઈ મોટી વાત નથી, પણ જેના માટે મરવું એવો મિત્ર મળવો બહુ મોટી વાત છે ....


સાબિતી અને ખુલાસા, એ દોસ્તીનું કેન્સર છે ....


આખી દુનિયા ફરી લો, બાકી સ્કુલ જેવા ભાઈબંધ તો નહીં જ મળે ....


જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે, તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે ....


સાચી દોસ્તી એટલે, શરીર અનેક પણ આત્મા એક ...
.


જેમની પાસે સારા દોસ્ત હોય, એ ક્યારેય જમીન દોસ્ત નથી થતા ....


જો મિત્રતા તમારી સૌથી મોટી નબળાઇ હોય, તો તમે દુનિયામાં સૌથી શકિતશાળી વ્યક્તિ છો ....


નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે ....


અમુક મિત્રો હંમેશા મદદ માટે તૈયાર જ હોય, પછી ભલે ને ગમે તેવી પરિસ્થિતિ હોય ....


મિત્રો તો વાયડા જ હોવા જોઈએ, બાકી કો-ઓપરેટીવ તો બેંક પણ છે ....



-: મારા વ્હાલા દોસ્ત :-
 તું મારા ઉપર ગુસ્સે થા, પણ મને છોડવાનો તને કોઈ જ હક્ક નથી ....


મારા ભાઈબંધોની વાત જ નિરાળી છે, બધા નમૂના છે પણ દિલમાં એમના હરિયાળી છે ....


સાચો મિત્ર ક્યારેય I Love You ના બોલે, એની તો ગાળોમાં જ પ્રેમ હોય છે ....


થોડાક સમજું અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ મજાના છે ....


સફર કેટલી હશે એ ખબર નથી મિત્રો, તમારી સાથે જેટલી પણ હશે અણમોલ હશે ....



મિત્રતા ખાતર મરવું તે મોટી વાત નથી પણ, જેને માટે મરવું છે તેવો મિત્ર મળવો બહુ મોટી વાત છે ....



હું મારા એ દોસ્તને ક્યારેય ખોવા નથી માંગતો, જેને મારા ખરાબ સમયમાં મને મદદ કરી છે ....


જિંદગી માં હવે વધારે કઈ ના મળે તો કઈ દુઃખ નથી, કેમ કે તમારા જેવા ભાઈબંધ મળ્યા છે એજ ઘણું છે ....



દોસ્તી એટલે એવા સંબંધ કે જ્યાં, ભગવાન પણ પૂર્ણવિરામ નથી મૂકી શકતા ....


એવો વિચાર ના કરો કે મોટા માણસ મારા મિત્ર થાય, એવો વિચાર કરો કે મારા મિત્રો મોટા માણસ થાય ....



ચોકલેટ તો તને મોંઘામાં મોંઘી લઇ આપું દીકુ, પણ તું ભાવ ખાવામાંથી ઉંચી આવે તો ને .... ***હેપ્પી ચોકલેટ ડે***


દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી, જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.



દુશ્મન બની લડી લેજો મિત્રો, પણ દોસ્ત બની કોઈનો વિશ્વાસઘાત ના કરશો ....


મિત્ર સાથે બેસવું ખુબ સહેલું છે, પણ ઉભા રહેવું એટલું જ અઘરું ....



તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે, પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી ....



સારા મિત્રો જિંદગીને સ્વર્ગ બનાવી દે છે, એટલે જ કહું છું હરામીયો કદર કરો મારી ....


ખાલી રેશનકાર્ડ જ અલગ છે સાહેબ, બાકી અમે દોસ્તો તો સગા ભાઈ જ છીએ ....


ભગવાન કરે આપણી દોસ્તી એવી હોય, પાર્ટી તું આપે ને #બર્થ ડે મારો હોય ....


આંગળી પકડી આગળ ન કરે પણ, દુઃખમાં બાવડું પકડી બાથમાં ભરી લે એ જ પરમ મિત્ર ....


દોસ્ત તું ખાલી દોસ્ત નહીં, લાઇફલાઇન છે મારી ....



જયારે હું ને મારો પાક્કો દોસ્ત વાતો કરતા હોઈએ, ત્યારે કોઈની તાકાત છે કે અમારી વાતો સમજી શકે ....


મને જરાય ના ગમે, મારા દોસ્તની આંખોમાં આંસુ ....


સાહેબ ખાલી રેશનકાર્ડ જ જુદા છે, બાકી અમે તો સગા ભાઈ જ છીએ .... ** Friend Forever **


જયારે બધા તમારી મૂર્ખતા પર હસતાં હોય, ત્યારે તમારું દર્દ અને સત્ય સમજે એ સાચો મિત્ર ....


દોસ્ત તો બહુ મળ્યા, પણ તું બધાથી ખાસ છે ....



જો લખાશે કોઈ ચોપડી મારા જીવન પર, તો એ અડધી ચોપડી તમારા જેવા દોસ્તો વિશે હશે ....


આજે તો દોસ્તી પરથી ભરોસો જ ઉઠી ગયો, જ્યારે દોસ્તએ કહ્યું કે વાંચવા દે ને યાર ....


મનથી ભાંગી પડેલાને તો મિત્રો જ સાચવે છે, સબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે.


ના કરો વિશ્વાસ પ્રેમ પર જેમાં ભગવાન કૃષ્ણ પણ હારી ગયા, કરો ગર્વ દોસ્તી પર જેમાં ગરીબ સુદામા પણ જીતી ગયા ....


જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ, તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ ....



View more

  • Gujarati friendship status shayari
  • gujarati birthday shayri status
  • happy birthday brother status
  • latest gujarati shayari status
  • Gujarati attitude status shayari
  • gujarati good night status shayari
  • gujarati love status shayari
  • Gujarati sad shayari status



I hop you like this Dosti Shayari post so, please share this gujarati dosti status with your friends.


logoblog

Thanks for reading 49+ [ Best ] Dosti shayari in Gujarati, Sms, Text, photos

Previous
« Prev Post

No comments:

Post a Comment

Share your comment Hear

close