Gujarati Love status
Best collaction Of Gujarati love status. we share with you more than 100+ Latest Love gujarati status for whatsapp and Facebook
View More status
- પ્રેમની શોધ સારી છે, પરંતુ શોધ્યા વગર પ્રેમ મળે તો વધુ સારું !!
- કેવી રીતે કહી દઉં કે પ્રેમ નથી કરતી, હોઠોથી ખોટું બોલેલું આંખોથી પકડાઈ જશે !!
- સમજી વિચારીને કોઇથી નારાજ થશો, કારણ કે મનાવવાના રીવાજ હવે નથી રહ્યા !!
- રેતમાં હોત તો ભુસીયે નાખત, પણ તમે તો જિંદગીમાં પગલા પાડી બેઠા !!
- સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત, તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત !!
True Love filing status gujarati
- તારો હાથ પકડીને જીવનના બધા રસ્તા પર ચાલવા માંગુ છું, પછી ભલે ખુશી મળે કે દુખ એ મારુ નશીબ.
- તું આવ જરા પાસે અને વાત તો કરી જો, છોડ ને અંતની ચિંતા તું શરૂઆત તો કરી જો !!
- આ તે વળી કેવો પ્રેમ, જોવું તો શરમાઈ જાય અને ના જોવું તો રિસાઈ જાય !!
- ઉઠાવ એક કાગળ અને એમાં પ્રેમ લખ, ભલે ખોટો તો ખોટો મારા નામે વહેમ લખ !!
- એટલી પણ નારાજ ન થા મારાથી, કે તારા માનવાની ઉમ્મીદ જ ના રહે !!
- અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના, જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના !!
- પ્રેમ એટલે જાગતી આંખે વિચારોમાં અને, બંધ આંખે સપનાઓમાં જોડાયેલા રહેવાનો દસ્તાવેજ !!
Love Status for whatspp status gujarati
- પ્રેમ હોય ત્યાં કંઈક ને કંઇક ઝગડા થાય, અને જ્યાં કોઈ ઝગડા ના હોય ત્યાં પ્રેમ પણ ના હોય !!
- ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે, અહીં તો કોણ મળ્યા એનો આનંદ છે !!
- અજબ રિવાજ છે આપણા દેશનો, નજર મર્દાની ખરાબ હોય છે, અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે !!
View More status
- વધારે પડતો પ્રેમ પણ, જિંદગીની વાટ લગાવી દે છે !!
- કોઈ તારી સાથે વાતો કરે તો મને ઈર્ષા નથી થતી, બસ તને ખોવાનો ડર સતાવ્યા કરે છે !!
- જ્યારે આપણે ખરેખર કોઈની બહુ નજીક થઇ જઈએ ને, ત્યારે એના મેસેજમાંથી પણ એ બોલતા હોય એવો ભાસ થવા લાગે !!
- પ્રેમની તો મને ખબર નથી, પણ જે લાગણી તારી સાથે છે એ કોઈની સાથે નથી.
- લડીને તો દુનિયા જીતી શકાય સાહેબ, દિલ જીતવા માટે તો પ્રેમ જ કરવો પડે !!
Gujarati status Love for Fb
- સો વાતની એક વાત, પ્રેમ એ એક અદ્ભુત રચના છે !!
- માણસ શાયરી ક્યારે લખે ખબર છે ? કાતો કોઈને જોઇને કાતો કોઈને ખોઈને !!
- દિકુ જયારે જ્યારે તું મારાથી નારાજ થાય છે, ત્યારે ત્યારે મારા ઘરે આજે કેમ નથી જમવું એની લપ થાય છે !!
- પ્રેમ તો તકદીરમાં લખ્યો હોય છે, કોઈના માટે રોવાથી કોઈ આપનું નથી થતું !!
- પ્રેમ નિભાવતા આવડવો જોઈએ, થઈ તો બધાને જાય છે.
- બે શબ્દ પ્યારના પણ કેવી કમાલ કરે છે, લાગે છે દિલ પર ને ચહેરા મલકાવી દે છે !!
- તું રોકીશ તો કદાચ રોકાઈ જઈશ, બાકી તારા વગર પણ મરી જઈશ ને તારા લીધે પણ મરી જઈશ !!
Fb Love gujarati status
- પ્રેમ પણ એની સાથે થયો, જેને એનો અહેસાસ પણ નથી !!
- તું હિંમત હારી જઈશ, તો તૂટી હું જઈશ !!
- એ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને, મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા.
- જવાબ તો દરેક વાતનો આપી શકાય એમ હતો પણ, જે સંબંધનું મહત્વ ના સમજી શક્યા એ શબ્દોનું મહત્વ શું સમજશે !!
- પ્રેમની જરૂરીયાત તો બધાને હોય છે, પણ પ્રેમની કદર માત્ર કોઈક ને જ હોય છે !!
- જયારે જયારે તને જોવ છું પ્રેમ તારાથી થાય છે, ઉઠાવું હું પછી કાગળ અને કંઈક લખવાનું મન થાય છે !!
- ત્યાંથી ચાલી જવું જ ઠીક લાગ્યું, જયારે પોતાને સાબિત કરવા કસમ ખાવી પડી !!
Love you Janu status Gujarati
- પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય, પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!
- મફતમાં પ્રેમ નથી મળતો અહીંયા, એક દિલ આપવું પડે છે એક દિલ મેળવવા માટે !!
- તારા સ્પર્શને સાચવી રાખ્યો છે હથેળીમાં, જાણું છું પુરાવા માંગવાની તારી જૂની આદત છે !!
View More status
- હશે બધું છતાં તારા વિના કશું નહીં હોય, મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય !!
- જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.
- મળવું જ હોય તો આનાકાની નહીં કરવાની, આમ મોહબ્બત છાનીમાની નહીં કરવાની !!
No comments:
Post a Comment
Share your comment Hear